________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મિથ્યાત્વા ગણાવે છે; કારણ કે કારક સમ્યક્ત્વ નથી. આચારાંગમાં જણાવ્યું છે કે મુનિ પણ તે જ સમકિત.
પ્રશ્ન-તે વખતે શ્રેણિક રાજાને કયાં લે? કારક સમ્યફત્વની અપેક્ષાએ કે રેચકની અપેક્ષાએ? સમાધાન–શ્રેણિક રાજાને રેચકની અપેક્ષાએ સમ્યકત્વવાળા ગણવા. અપ્રમત્તપણે મોક્ષની ક્રિયા થાય તે “કારકી. સાતમાની હદ તે “કારક.. ચોથા ગુણસ્થાનવાળાને ધર્મી કેમ ગણાય?
પ્રશવ્યવહારથી ચેથાની શરૂઆતે ધમ કેમ કહેવાય ? ચોથું ગુણઠાણું એ વાંઝણીને ઘેર વિવાહને માંડે. એ ફજેતી કે બીજું કાંઈ? તેવી રીતે દેશવિરતિ હોય તે એટલું પાપ છેડવાવાળે થયે. વાંઝણીને ત્યાં વિવાહને માંડવે માંડેલે ન હેય, વિચારમાં જ હોય. ચેથા ગુણઠાણે ક્ષાયિક સમ્યકત્વ પામેલ હોય તે વાંઝણીને ત્યાં વિવાહને માંડ છે. એક પણ વ્રત લેવાતું નથી, તે પછી શા માટે “ધમ ગણ? મેહ સરદારના શસ્ત્રો સરકાવી નાખવા માત્રથી “ધર્મ ગણવે તે વ્યાજબી છે? પાંચમા, છકૂ ગુણઠાણવાળાએ મેહની જાળ કાપી છે. આ તે એથે રહે તે માછીની જાળમાં તરફડતે બિલાડે છે. તેને “ધમ કેમ ગણ? શું ગુણસ્થાન એટલે વિચારનું પરાવર્તન
સંક્રાંતિને આદિ-કાળ તે વિચારનું પરાવર્તન. દેશી હિલચાલે ચાલવા પહેલાં, ત્રીસ ત્રીસ વર્ષો સુધી કોંગ્રેસ (ongress) ભરાઈ લાખે દર વરસે ખરચાયા. પૂછવામાં
? जं संमंति पासहा तं मोगति पासहा; ज मोणंति पासहा तं संमंति पासहा।