________________
૧૬૮ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સળીને માટે નાવડી કેઈ તેડે નહિ મિત્રો આદિ ભાવના કોને કહેવાય ? તો હરિભદ્રસૂરિજી મહારાજ હિશામાં જણાવે છે કે
“pfહૂતવિરત્તા થી પ્રત્યુત્તરાશિની તથા વાળા परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥"
આત્માનું વિચારવું એ દરેકની ફરજ છે, પણ બીજાનું હિત ચિંતવવું, બીજાના હિતને અંગે ચાહે તેવું નુકશાન થાય તે આત્મા આડો ન આવે. શ્રમણ ભગવાન મહાવીર કૌસાંબીમાં સમેસર્યા. તે વખતે મગાવતીએ ચંપ્રદ્યોતની સ્થિતિ કેવી કરી. નાક કાપીને હાથમાં આપીને ચૂનો ચોપડે, છતાં એ ગુનો સમવસરણમાં નડે નહિ. અર્થાત સમેસરણમાં જનારાને ઘેરો નડે નહિ. આવા વખત માં ઘેરે છ કરાયે હશે, તે કેટલી સ્થિતિએ? કેટલી મૈત્રી ભાવના હેવી જોઈએ ? ખીલાને બદલે મહેલ ન તોડ એમ બરાબર સમજેલા હતા. સળીને માટે નાવડી કેઈ તોડે નહિ. મેક્ષમાર્ગ એ મહેલ જે. નાવડી જે. એને આના અંગે કેમ તોડાય? આ જેની સ્થિતિ. “પરહિતચિ તા”– તમામ જવાનું હિત ચિંતવવું તેનું નામ મૈત્રી. અહીં આગળ ખરી મૈત્રી છે. તમામ જીવોનું હિત. ઉપકારી, સ્વજન કે સામાન્યને અંગે ભેદ પડે છે, પણ મૈત્રીનું
સ્વરૂપ કયું? પરહિતચિંતા. જ્યાં હિતનું ચિંતવન થાય ત્યાં આઘાતબુદ્ધિ કેમ થાય?
દ્રોહને દાહ લગાડવાની જરૂર પહેલું પ્રાણાતિપાત-વિરમણ મહાવ્રત રાખ્યું તે દ્રોહબુદ્ધિ છોડવા માટે. બીજાને નુકશાન થાય તે ખમાવું ન જોઈએ તો પછી બીજાને નુકશાન કરનારા કેમ બનીએ ? બીજાને નુકશાન થાય અને બીજી બાજુ એનું હિત થાય તે ઇચ્છું છું એમ બોલીએ, તે આ બે વચન મેળવવાં શી રીતે ? બીજાના હિતનું ચિંતવન થાય ત્યાં દ્રોહને દાવા