________________
૨૧૯
૨૧૯
લમ્]
સ્થાનાંગસૂત્ર ચારિત્ર થયું ત્યાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે જ. આચારની વ્યવસ્થા પહેલી કેમ?
કાયદાની સાથે આપેલા અપવાદે કાયદામાંથી નીકળી જાય, પણ તેથી કાયદા ખોટા નથી. મેક્ષનું કારણ શુદ્ધનયવાળાએ સંયમ માન્યું. સંયમ એ જ મેક્ષતેમજ તે જ સર્વ નયે માનેલી હકીકત છે કે ચારિત્રરૂપ ગુણમાં રહેલે હેય તે “સાધુ”. કેટલાક ગુણને અંગે જ્ઞાન લે છે. અલ્પ સ્વરવાળો પહેલે આવવું જોઈએ. “ગુણ શબ્દથી “જ્ઞાન” લેવાવાળાને પણ ચરણની પૂજ્યતા માનવી પડે. ચરણરૂપી ગુણ લે છે તેને વાંધો નથી. સામાન્ય અપેક્ષાએ ચારિત્ર ત્યાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન જરૂર હેય. ચારિત્ર ન હોય ત્યાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન હૈયે ખરાં ને ન એ પણ હોય. આચારની વ્યવસ્થા તેથી પહેલી કરી. પછી વિચાર, પછી વર્ગીકરણ. વિધિ, નિષેધ વિશેષણને લાગે
પાંચ મહાવ્રતમાં કમ નકકી કર્યો. પ્રાણાતિપાત વિરમણ. માલ વેચી દીધે; બારદાન અનામતમાં સે છે. હિંસાથી વિરમવું તે પહેલું વ્રત હતું. હિંસા-‘ઘમરોત્ પ્રાધ્યાપ હિંસા (ત આ ૭ સૂ૦ ૮). પ્રમાદવાળા વેગથી જે પ્રાણને વિગ તેનું નામ “હિંસા. એવી હિંસાથી વિરમવામાં મહાવ્રત. જે વાક્યમાં વિશેષણને સહિત હોય ત્યાં ચાહે તે કરવાનું કહીએ, તે વિશેષણને લાગે, ચાહે નિષેધ કરીએ તે વિશેષણને લાગે; વિધિ ને નિષેધ વિશેષણને લાગુ થાય. મુર્માનું દૃષ્ટાંત
મૂર્ખનું દૃષ્ટાંત–એક મનુષ્ય મેલાં કપ લઈને આવે.