________________
૩૪ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
પ્રતિજ્ઞા કરવામાં આવી. પ્રતિજ્ઞા તે પહેલુ' મહાવ્રત. આમ છતાં ખીજા મહાવ્રતની જરૂર છે. ભાવપ્રાણના અતિપાતમાંથી નીકળી જાય તેને માટે મૃષાવાદ–વિરમરણની જરૂર છે. શંકા—સત્ય મહાવ્રત રાખવું હતું ને ? સમજી મનુષ્ય પ્રતિજ્ઞા જૂઠું નહિ ખેાલવાની કરે. સાચુ ખેલવું અની પ્રતિજ્ઞા હાય. સાચું ખેલવું એ વ્રત હોય તેા તીથ કરી જેટલું ન મેાલે તેટલું પાપ લાગે, સાચુ ખેલવુ જ એ વ્રત ન રહ્યું. જેટલુ ખેલવું તેટલું સાચુ જ ખેલવું તે પાલને. સાચું જ ખેાલવુ ન પાલવે. વ્યવહાર ભાષા છે. તેને શું કહેશેા ? નિન છે. આપે ધનરાજજી નામ રાખ્યું તે, તે શું કહીને ખેલાવવું ? દરિદ્રશેખર અહીં આવ એમ ખેાલવું? ભવિષ્ય જાણ્યા સિવાય સાચું જ ન ખેલાય. એક માણસને ખેાલાવ્યો, માન્ચે નહિ, તેથી વચન ખાટુ તે ? આવવાના છે એમ જાણે! પછી જ મેાલી શકેા. સાચુ જ ખેલવું રાખ્યું હોય તા તેમાં એક્કે ધગધડા ન રહે. કાઇને કહેવાય નહિ કે અરે તુ` હિંસા કરે છે, રખડી મરીશ. પેલાની ભાવના ચઢી. કેવળજ્ઞાન પામ્યા. તમારું કહેવું સાચુ` કે ખાટુ' ? ભવિષ્ય જાણુતા ન હતા. ભવિષ્ય ખાણ્યા તેથી ખાટુ. સાચું જ ખાલવું ન રહ્યું. આટલા માટે શાસ્ત્રકારોએ સત્ય મત ન રાખતાં મૃષાવાદ– વિરમણ વ્રત રાખ્યું. આથી મૃષાભાષાના પ્રકાશ તા પહેલાં સમજવાં જોઈએ. ચારે ભાષાનાં સ્વરૂપ જાણવાં જોઈએ. જ્યારે તે સમજાશે, ત્યારે મૃષાવાદ–વિરમરણુનું સ્વરૂપ સમજાશે.