________________
જણાય છે. સ્થાનોંગસૂત્ર ઉપર તેઓએ આપેલા વ્યાખ્યાનાને પ્રથમ ભાગ પહેલા બહાર પડી ગયા છે, તે પછીના ઉપદેશ આ દ્વિતીય ભાગરૂપે પ્રસિદ્ધ થાય છે, એમાં મુખ્યતયા વિષય પંચ મહાવ્રત હોઇ શરૂઆતમાં તેના પાલનરૂપ આચારનું મહત્ત્વ (પૃ. ૧ ), તે પછી પ્રાણવિયેાગરૂપ હિંસાનું સ્વરૂપ, ક્રિયાકાંડની મહત્તા, નિશ્ચયવ્યવહારની મીમાંસા, આગમાની ભાષા, સંસ્કૃત કરતાંય અધ માગધીની પ્રાચીનતા, ધર્મોના સૌને હક્ક, જીનપ્રતિમાસિદ્ધિ, સાધુવેશની અનિવાર્યતા, પંચ મહાવ્રતા, તેના ક્રમના વિચાર, વિનિયોગ, ઘાતિઅધાતિ કર્યાં, ભવ્યત્વ, મિચ્છામિ દુક્કડ, વજ્ર અને પાત્ર વિનાનું દિગબર મુનિપણુ, “ પત્થરની ગાય દૂધ ન દે ” એ સ્થાનકવાસીઓની લેાળાઓને મૂર્તિ પૂજાથી મ્હેકાવવાની છેલ્લી દલીલના સચાટ જીવામ, રાગદ્વેષ [કષાય] અને ચાગની જેમ મિથ્યાત્ત્વ અને અવિરતિનું પ્રશસ્તપણુ કેમ નહિ ? આદિ મહત્ત્વના વિષયાને પાતાની તાર્કિક શૈલીથી સારી રીતે સમજાવ્યા છે. સૂત્રો ગાય જેવા અને તેના અર્થ તેને ઢારી પકડી લઈ જનાર જેવા છે. જેમ દ્વારીથી ગાયને ઇચ્છા હોય ત્યાં લઈ જઈ શકાય, તેમ સૂત્રોના અર્થ પણ બુદ્ધિથી ધાર્યા મુજબ કરી શકાય, સૂત્રોને ઘટાજંત્રા હોય તે અર્થાંમાં ઘટાવી શકાય, માટે જ મિથ્યાત્વીને જૈનાગમા મિથ્યાશ્રુત, અને સમકિતીને કુપ્રવચન પણ સમ્યશ્રુત તરીકે પરિણમે છે
આ ગ્રંથમાં મુખ્યતયા‘વિનિયર 'વણું બ્યા છે વિનિયોગ એટલે માક્ષમાગ સન્મુખને કે માર્ગ ચૂકેલાને