________________
૨૭૬ ]
સ્થાનાગસરા
[ વ્યાખ્યાન પિતામાં ખામી હશે આ શંકા થવાને લીધે પ્રશ્ન થાય. ધર્મપ્રાપ્તિના વખતે, ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થતી વખતે આનંદ થ જોઈએ. ચિંતામણિ, કલ્પવૃક્ષ મળે ત્યારે આનંદ થાય તેના હિસાબમાં તે અપૂર્વ આનંદ હવે જોઈએ.
યાવાજીવ ઉપકાર કરે છે તેથી અંગેની રચના
સુધર્માસ્વામીજી પામ્યા ને આનંદમાં આવ્યા. વસ્તુને પામવાને અંગે જે આનંદિત થયો હોય તે વસ્તુ વધારવાને અંગે કટિબદ્ધ થાય. સુધર્માસ્વામીજી પ્રતિબંધ પામ્યા એટલે તે બધાં ઉત્તમ લાગ્યાં અને વધારે કેમ? એમ થયું. દુનીયાના પદાર્થો પારકા લાગે તો તે વસ્તુનું વધારવું થાય. પારકાને દઈને વધારવું થાય તે પારકું લાવીને પણ વધારવું થાય. આત્માના પદાર્થોમાં દઈને વધારવાનું બને. દીધા સિવાય વધારવું બને નહિ. સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાનું કહ્યું ત્યારથી આસ્તિક્યની જોડે અનુકંપા મકી દીધી. બીજાઓને મોક્ષને માર્ગ પ્રાપ્ત થાય તે ભાવ અનુકંપા, કે જે સમ્યક્ત્વના પગથિયેથી શરૂ થાય. તે દાનને અંગે શરૂ થાય છે. ધર્મની પરિણતિ-અષ્યવસાયે દેતાં વધવાના. છેવટે દઈ શકવાની શક્તિ ન હોય તે દેવાની પરિણતિ તે હોવી જ જોઈએ. પહેલે પગથિયે સ્થાન ત્યારે કે જ્યારે દેવાની પ-િ કૃતિ. પાંચ ભાવમાં વિનિયોગ નામને ભેદ છે કે મને મળ્યું તે બીજાને મેળવી દઉં આ પરિસ્થિતિ, ને તેનું નામ “ભાવ” તે ભાવની અપેક્ષાએ ગણધરને પ્રતિબોધ, પ્રત્રજયા મળ્યાં, તેની સાથે સાથેજ ગતના સર્વ છે આ કેમ મેળવે એને વિચાર કરે પડયા, અને તે જ વિચારને અંગે બાર અંગની રચના કરવી પડી. ચૌદ પૂર્વે રચા, તે અષ્ટાપદના પગથિયાં છે, પણ સિદ્ધાચલની પાગ નથી. એક પગથિયું એક જનનું. તેવી રીતે પૂર્વે પરોપકારને માટે રમ્યા પણ તે કોને ઉપકાર કરવાના સાખીના મુખથી ઘેડિયામાં સૂત સૂતાં અંગનું જ્ઞાન થાય એમને. આથી આ બાળગોપાળને ચૌદ પૂર્વેની રચના કામની નહિ. જેને જિંદગીમાં અંગ ન લેવાય તેનું શું? પૂર્વે