Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
-
૫૮
નિર્માણ નામકર્મ અંગે પાંગનું નિયમન કરે છે. તેથી તે સૂત્ર ધારના જેવું છે. ઉપઘાત નામકર્મના ઉદયથી પિતાના શરીરના અવયવ પ્રતિજિહૂવાદિથી પોતે હણાય છે. [૪૮]
बितिच उपणिदियतसा, बायरओ बायरा जिया थूला; नियनियपज्जत्तिजुया, पज्जत्ता लद्धिकरणेहिं ॥ ४९ ॥
જીવો ત્રસ નામકર્મના ઉદયથી બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય થાય છે. બાદર નામકર્મના ઉદયથી જીવે બાદર એટલે
સ્થૂલ થાય છે. પર્યાપ્તા નામકર્મના ઉદયથી છો પોતપોતાને યોગ્ય પ્રર્યાપ્તિવાળા થાય છે. પર્યાપ્તા જીવો લબ્ધિ અને કરણથી (બે પ્રકારના) છે. [૪૯]
पत्तेयतणु पत्ते,-उदयेणं दंत अद्विमाइ थिर। नाभुवरि सिराइ सुह, सुभगाओ सव्वजणइट्ठो ॥ ५० ॥
પ્રત્યેક નામકર્મના ઉદયથી પ્રત્યેક પૃથ–પૃથફ શરીર થાય છે, (સ્થિર નામકર્મના ઉદયથી) દાંત-હાડકાં વગેરે સ્થિર થાય છે. શુભ નામકર્મના ઉદયથી નાભિની ઉપરના શિરાદિ શુભ અવયવો થાય છે. સુભગના ઉદયથી સર્વ જનને પ્રિય બને છે. [૫૦]
सुसरा महुरमुहझणी, आइज्जा सव्वलोयगिज्झवओ; जसओ जसकित्तिइओ, थावरदसगं विवज्जत्थं ॥ ५१ ॥
સુસ્વર (નામકર્મના ઉદય)થી મધુર અને સુખકર સ્વર થાય છે. આદેય નામકર્મને ઉદયથી સર્વલકને ગ્રાહ્ય વચનવાળે થાય છે. યશ નામકર્મના ઉદયથી યશઃ કીર્તિ થાય છે. સ્થાવર દશક વિપરિત. અર્થવાળું (જાણવું). [૫૧]
गोयं दुहुच्चनीयं कुलाल इव मुघड भलाईयं । विग्ध दाणे लाभे, भोगुवमोगेमु विरिएय ॥ ५२ ॥ કુંભાર સારા ઘડા તથા ભુંભલાદિ (દારુ ભરવાના ઘડા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130