Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 111
________________ ચૌદ ગુણસ્થાનકે ઉદીરણુ ઉદીરણ ઉયની માફક જ છે માત્ર ફેરફાર છે. (૧) મનુષ્યાયુષ્ય અને સાત સાત વેદનીયને ઉદય ૧૪ મા. ગુણસ્થાનક સુધી છે. જ્યારે ઉદીરણ છ ગુણસ્થાનક સુધી છે. કેમકે આ ત્રણ પ્રકૃતિની અપ્રમત્તાવસ્થામાં ઉદીરણા થતી નથી. ૧૪ માં ગુણસ્થાનકે કોઈપણ કમની ઉદીરણા થતી નથી. કેમકે ઉદીરણા યોગસહિત અધ્યવસાયથી થાય છે. ૧૪મા ગુણસ્થાનકે અગિપણું છે. તેથી ૧ થી ૬ ગુણસ્થાનક સુધી ઉદયના જેટલી જ પ્રકૃતિ ઉદીરણામાં હોય. ૭ થી ૧૩ ગુણ. સુધી ૩ન્ય પ્રકૃતિ ઓછી હોય. ૧૩ માં ગુણસ્થાનકના અંતે ૩૯ પ્રકૃતિઓનો ઉદીરણા વિચ્છેદ થાય. ૧૪ માં ગુણસ્થાને એક પણ પ્રકૃતિની ઉદીરણા નથી. ૧૪ ગુણસ્થાનક ઉદીરણા પ્રકૃતિ સંખ્યાનું યત્ન ગુણસ્થાનક | પ્રકૃતિ સંખ્યા | ગુણસ્થાનક | પ્રકૃતિ સંખ્યા ૧૨૨ ૧૧૭ ૧૧૧ ઈં ૦ ૦ ૦ ૧૦૦ પ૭ પ૬ - ૮ ૫૪-૩૮૪• - 6 ૧૪ . ૪૦. નિદ્રાર. અને જ્ઞાનાવરણાદિ ૧૪ને ઉદય વિદ બારમા ગુણસ્થાનકના ક્રમશઃ ઉપાજ્ય અને અંતિમ સમયે થાય છે. સત્તામાંથી પણ તે જ વખતે ક્ષય પામે છે, પરંતુ છેલ્લી આવલિકામાં ઉદીરણ હેતી નથી, કેમ કે સતાગત છેલ્લી આવલિકામાં રહેલ જીવને આવલિકા ઉપર તેનું દલિક જ નથી. તેથી ૧૨ મા ગુણસ્થાનકની છેલી આવલિકામાં ૩૮ ની ઉદીરણું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130