Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 112
________________ (૨) As ચૌદ ગુણસ્થાનકે સત્તા ૧૪ ગુણસ્થાનકે સત્તા સમજવા માટે નીચેના હેતુ જાણી લેવા. (૧) ૨-૩ ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હોતી નથી. " તિર્યંચ કે નરકાયુષ્ય બાંધેલ જીવ ઉપશમશ્રેણિ માંડી ન શકે. જ્યારે અબદ્ધાયુ કે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધ્યું હોય તે જ જીવ ઉપશમણિ પ્રારંભ કરી શકે. જ્યારે કેઈપણ. આયુષ્ય બાંધ્યું હોય તે જીવ ક્ષપકશ્રેણિ માંડી ન શકે. અબદ્ધાયુષ્ય જ ક્ષપકશ્રેણિ માંડી શકે. અનંતાનુબંધિ ૪ તથા દર્શન ૩ ને ક્ષય ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં થાય છે. ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધિ અને ક્ષય હોય જ પણ દર્શન ૩ની ઉપશમના હોઈ શકે. મતાંતરે અનંતાનુબંધિ ૪ ને ઉપશમ પણું હોઈ શકે. તે પણ ૪ થી ૭ ગુણ, સુધીમાં જ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130