Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 109
________________ ગુણસ્થાનક પ્રકૃતિ ૭૬ ७२ ૬૬ ૬૦ ८ ૯ ૧૦ ૪ ઉદ્દવિચ્છેદ-અનુદય વગેરે વિગત સમ. માહ, સાયણ ૩,આ-૪ ના ઉત્તવિચ્છેદ. હાસ્ય ૬ ના ઉદયવિચ્છેદ. વેદ ૩, સજ્વલન ૩ આ ૬ ના વિચ્છેદ. સજ્વલન લાભના ઉદય વિચ્છેદ. [૧૪] ૮ મું આદિ ગુણસ્થાનક ઉપશમ અને ક્ષેપકશ્રેણિમાં જ હાય છે. ઉપશમણિ ૧ લા ત્રણ સંધયણવાળા જ માંડી શકે, તેથી છેલ્લા ત્રણ સંઘયણના ૭ મા ગુણસ્થાનકના અંતે ઉદયવિચ્છેદ કર્યો છે. [૧૫] હાસ્યાદિ૬ ના ઉય ૮ મા ગુણુ. સુધી છે. ત્રણ વેદના ઉદય ૯ મા ગુણુ. સુધી છે. Jain Education International [૧૬] અનંતાનુબંધિ કષાયના ઉદય ૧ લા તથા ૨ જા ગુણસ્થાનકે જ હાય છે. અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી અલ્પ પણ પચ્ચક્ખાણ ન થઈ શકે અને પ માં ગુરુસ્થાનકે દેશથી પચ્ચક્ખાણ છે તેથી તેના ઉદય ૪ થા ગુણસ્થાનક સુધી છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી પણ સર્વવિરતિનું પચ્ચક્ખાણ થઈ શકતું નથી. ૬ ઠ્ઠા ગુણસ્થાનકે સર્વવિરતિ રૂપ પચ્ચખાણ હાય છે. તેથી તેના ઉદય પ મા ગુણસ્થાનક સુધી જ હાય છે. સંજવલન કષાયે ચારિત્રમાં અતિચાર લગાડે છે, અને ૧૧ મા ગુણુસ્થાનકથી યથાખ્યાત ( અલ્પ પણુ કષાયેાદય વગરનું) ચારિત્ર હાય છે. તેથી સંજવલન કષાયાના ઉય ૧૦ મા ગુણુ. સુધી છે. તેમાં પણ ૧૦ મા ગુણસ્થાનકે સૂક્ષ્મલાભના જ ઉદય છે. ૯ મા ગુણસ્થાનક સુધી જ બાકીના સંજ્વલન ૩ ના ઉદય છે. [૧૭] ક્ષષકશ્રેણિમાં પ્રથમ સંઘયણુ જ હાય છે. ૧૨ મું ગુણુસ્થાનક ક્ષપકશ્રેણિમાં જ હોય છે. તેથી ૧૧ મા ગુણસ્થાનકના અંતે બે સંઘયણના ઉવિચ્છેદ બતાવ્યા છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130