Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ચૌદ ગુણસ્થાનકે બંધને યત્ન
(બંધમાં પ્રકૃતિ-૧ર૦) | ગુણસ્થાનક બંધમાં પ્રકૃતિ બંધવિ છેદ-અબંધ વગેરે વિગત
ઓધે
૧૨૦
૧૧૭
૧૦૧
જિનનામકર્મ, આહારકરને અબંધ. નરક ૩, જાતિ ૪, સ્થાવર ૪, નપું.વેદ, મિથ્યાત્વ મેહનીય, હંડક, સેવાર્ત, આતપ, આ ૧૬ બંધવિચ્છેદ. તિર્યંચ ૩, થિણદ્ધિ ૩, દુર્ભગ ૩, અનંતા. ૪, મધ્યમ સંઘયણ ૪, મધ્યમ સંસ્થાન ૪, અશુભ વિહાયોગતિ, વેદ, નીચગેત્ર, ઉદ્યોત આ ર૫ને બંધવિચ્છેદ. દેવ અને મનુષ્યાયુષ્યને અબંધ. જિન, અને દેવ-મનુષ્પાયુષ્યને બંધ વધે. વજઋષભનારા સંઘયણ, ઔદારિક ૨, મનુષ્ય ૩, અપ્રત્યાખ્યાનીય ૪–આ ૧૦ને બન્ધવિચ્છેદ.
બંધવિચ્છેદ, અબંધ વગેરે અંગે કેટલાક હેતુ [૧] જિનનામકર્મને બન્ધ ૪ થા ગુણસ્થાનકથી હોય તે પૂર્વે ન હોય. [૨] આહારક–૨ અપ્રમત્ત ચતિ જ બધે. પ્રમત્ત ગુણસ્થાનક સુધી
ન બંધાય. [3] નરક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી તથા અપર્યાપ્તને યેગ્યપ્રકૃતિ
૧ લા ગુણસ્થાનક સુધી જ બંધાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130