________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાઓ રચી વર્તમાન અને ભવિષ્યના અભ્યાસીઓને વિદ્યાભ્યાસમાં સુગમતા કરી આપી છે. એ રીતે પોતાની અસાધારણ વિદ્વત્તાન જનસમાજને લાભ આપ્યો છે. તેમણે રચેલી વ્યાખ્યાઓ–
વ્યાકરણશાસ્ત્રમાં– (૧) શ્રી સિદ્ધહેમચંદ્ર – શબ્દાનુશાસનના બૃહભ્યાસનું અનુસંધાન,
સાથે સંપાદન. (પ્રથમ ભાગ પ્રકાશિત છે.) (૨) ધાતુરનાકર (સમસ્ત ધાતુઓનાં સમસ્ત પ્રક્રિયાઓનાં રૂપાખ્યાન
ક્રિયાપદો આઠ ભાગમાં અને નવમાં ભાગમાં કૃદન્તચક્ર) (૩) “ન્યાયસમુચ્ચય” પર વિષુવૃત્તિ અને “તરંગ' વિવરણ.
કાવ્ય-સાહિત્યમાં (૪) શ્રી હેમચંદ્રાચાર્યના કાવ્યાનુશાસન પર પ્રસ્તુત પ્રકાશ
વૃત્તિ( જેનો પ્રથમ અધ્યાય અહિં પ્રકાશિત છે) (૫) માલવાના મહારાજા મુજ અને ભોજના માન્ય મહાકવિ
શ્રીધનપાલે રચેલી પ્રસિદ્ધ તિલકમંજરી(ગદ્યકથા) પર પરાગ વ્યાખ્યા. (જેને પ્રથમ અને બીજો ભાગ પ્રકાશિત છે.)
તાર્કિક–તત્ત્વજ્ઞાનમાં— (૬) સુપ્રસિદ્ધ તાકિક કવિરલ શ્રસિદ્ધસેનદિવાકરે રચેલી ગહન
દ્વાશિઃ કાત્રિશિકાઓ પર “કિરણુવલી ટીકા. (જેમાંથી
૩ પ્રકાશિત છે.) (૭) ઉત્કૃષ્ટ સંગ્રહકાર વાચક–પ્રવર શ્રીઉમાસ્વાતિએ રચેલ “તત્ત્વઈંધિગમનાં ત્રણ સૂત્ર પર પ્રકાશિકા ટીકા. (જે પ્રકાશિત છે.)
(૮) સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિએ રચેલ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” પર “સ્યાદ્વાદ-વાટિકા ટકા. (બે ભાગ પ્રકાશિત છે.)
(૯) ઉ.શ્રીયશોવિજયજીના જૈનતર્ક-પરિભાષા-અનેકાન્ત-વ્યવસ્થા પર “તત્ત્વબોધિની વૃત્તિ.
For Private And Personal Use Only