________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દ-શક્તિમૂલક અને અર્થ–શક્તિમૂલક વ્યથાર્થ છે. (અર્થાત શબ્દશક્તિ છે મૂલ જેનું અને અર્થશક્તિ છે મૂલ જેનું એમ બે પ્રકારે વ્યર્થ અર્થ છે.) (૨૨) શબ્દ-શક્તિમૂલક વ્યથાર્થनानार्थस्य मुख्यस्य शब्दस्य संसर्गादिभिरमुख्यस्य च मुख्यार्थबाधादिभिनियमिते व्यापारे वस्त्वलंकारयोर्वस्तुनश्च व्यञ्जकत्वे शब्दशक्तिमूलः
પઢવાવ રૂ. અનેક અર્થવાળા મુખ્ય શબ્દને સંસર્ગાદિકથી નિયંત્રિત (નિયમિત વ્યાપાર રહેતે છતે, અને અમુખ્ય શબ્દને મુખ્ય અર્થના. બાધાદિકથી નિયંત્રિત વ્યાપાર રહેતે છતે, ક્રમશઃ વસ્તુ અને અલંકારના વ્યંજકપણમાં અને વસ્તુના વ્યંજકપણામાં શબ્દ-શક્તિમૂલક વ્યથાર્થ સમજવો. અને તે [ વ્યથાર્થ–] પ્રત્યેક પદમાં અને વાક્યમાં હોય છે. અર્થ-શક્તિમૂલક વ્યદ્યાર્થ
वस्त्वलंकारयोस्तव्यजकत्वेऽर्थशक्तिमूला प्रबन्धेऽपि ॥ २४ ॥ વસ્તુ અને અલંકારને પ્રત્યેકને (અર્થાત કેવલ વસ્તુને અને કેવલ અલંકારને) વસ્તુ અને અલંકારના વ્યજકપણમાં અર્થશક્તિમૂલક વ્યર્થ અર્થ છે. અને તે પદમાં વાક્યમાં અને પ્રબન્ધમાં પણ હોય છે. (૨૪)
ર િ રપા રસ વગેરે અશિક્તિમૂલક વ્યદ્યાર્થ છે. (અર્થત રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, શાન્તિભાવ, ઉદયભાવ, સ્થિતિભાવ, અને સંધેિભાવ, આ બધાનું મિશ્રપણું એ અર્થશક્તિમૂલક વ્યક્વાર્થ છે.) અને તે પદમાં વાક્યમાં અને પ્રબંધમાં પણ હોય છે. (૨૫)
૧. સંસર્ગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, અર્થ, પ્રકરણ અન્યનું સાનિધ્ય, સામર્થ્ય, ઉચિતતા, દેશ, કાલ, વ્યક્તિ અને સ્વર વગેરેથી.
For Private And Personal Use Only