SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપ્રભસૂરિ વિરચિત મેઘમાળા વિચાર T આખા વરસને આધાર ચોમાસા ઉપર છે. વેપાર-વણજને આધાર પણ ચોમાસાના નિવડવા ઉપર જ હોય છે. આ ગ્રંથમાં આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ એકેએક દેશી મહિનામાં વરસાદનું બંધારણ કેવી રીતે ઘડાય છે, વાયુ-વીજળીને લીધે આ વાદળાં ઉપર કેવી અસર થાય છે તેનું વિગતવાર અને રહેજે સમજી શકાય તેવું વર્ણન કર્યું છે. આ વેપારીઓ, ખેડુતે અને મુનિવરેએ આ પુસ્તક એકવાર અવશ્ય વાંચવું જોઈએ. કિંમત માત્ર ૦–૮-૦ મેસર્સ મેઘજી હીરજી. પ૬૬, પાયધુની–મુંબઈ.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy