Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 2
________________ પુસ્તક : કચ્છ વાગડના કર્ણધારો // શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ | કિંન્ને પા-નીતાદા: લેખક : પૂજ્ય પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી મ. પૂજય પં. શ્રી મુનિચન્દ્રવિજયજી મ. સહાયક : મુનિ શ્રી મહાગિરિવિજયજી મુનિઓ મુનિ શ્રી મુક્તિશ્રમણવિજયજી મુનિ શ્રી મુક્તિચરણવિજયજી મુનિ શ્રી મુક્તિ મનનવિજયજી વિમોચન : વર્તમાન સમુદાયનાયક પૂજય ગુરુદેવ આચાર્ય શ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની મંગળ નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશના મંગલ દિવસે, શ્રેષ્ઠિવર્ય શ્રી ખીમજીભાઇ ખેરાજ ગાલા, આધોઇ- કચ્છ (પૂના) દ્વારા. વિ.સં. ૨૦૬૬, અષા.સુ. ૨, તા. ૧૩-૦૭-૨૦૧૦, ભુજ-કચ્છ, આરાધના ભવન, પૂ. કલાપૂર્ણસૂરિ ચોક, પ્રકાશક : શ્રી શાન્તિ-જિન આરાધક મંડળ PO, મનફરા, શાન્તિનિકેતન, તા. ભચાઉ, જી. કચ્છ, પીન-૩૭૦ ૧૪૦. આપણા શ્રી જૈન સંઘમાં આ મંગલ શ્લોક ખૂબ જ પ્રસિદ્ધ છે : मंगलं भगवान् वीरो, मंगलं गौतमप्रभुः । मंगलं स्थूलभद्राद्या, जैनधर्मो ऽस्तु मंगलम् ॥ દિગંબર પરંપરામાં પણ આ શ્લોક પ્રસિદ્ધ છે, પણ થોડોક ફરક છે : मंगलं भगवान् वीरो, मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दाद्या, जैनधर्मो ऽस्तु मंगलम् ॥ જૈનેતર-વૈદિક પરંપરામાં પણ આ પદ્ધતિનો એક શ્લોક પ્રસિદ્ધ છે : मंगलं भगवान् विष्णुः, मंगलं गरुडध्वजः । मंगलं श्रीमुकुन्दश्च, मंगलायतनं हरिः ।। (જૈન-અજૈન વચ્ચે પહેલેથી જ આ રીતે અનુસરણ તથા આદાનપ્રદાન થતું રહ્યું છે. આજે પણ ચાલુ છે.) તેરાપંથીઓએ આને અનુસરીને પોતાની ગુરુપરંપરાનો મંગલ શ્લોક આ રીતે બનાવ્યો છે : मंगलं मतिमान् भिक्षुः, मंगलं भारमल्लकः । मंगलं श्रीजयाचार्यः, 'तेरोपंथोऽ'स्तु मंगलम् ।। (मंगलं तुलसी गणी) વિ.સં. ૨૦૫૮ (ઇ.સ. ૨૦૦૨)માં ચાતુર્માસ પછી અમે ભુજ મહોત્સવ પ્રસંગે તથા મનફરા (મહા સુદ-૨ના સ્થાપના હતી)માં નૂતન શાન્તિનિકેતનની સ્થાપના અને પ્રભુના આગમન પ્રસંગે કચ્છ તરફ જઇ રહ્યા હતા. ગાગોદરમાં સામૈયા વખતે વિચાર આવ્યો કે પ્રવચન પહેલાં વાગડ સમુદાયના પૂજય ગુરુવયોંનું મંગલ નામ-સ્મરણ થાય તેવો કોઇ સંક્ષિપ્ત શ્લોક હોય તો સારું ! ને તરત જ ‘જવાન વીરો' ના અનુસરણરૂપે નીચે મુજબ શ્લોક તૈયાર થયો : मंगलं पद्म-जीताद्या, मंगलं कनको गुरुः । મંાતે મૂર્તિઃ તાપૂડતુ જાતમ્ | કચ્છ વાગડના કર્ણધારો +3 આવૃત્તિ : પ્રથમ, વિ.સં. ૨૦૬૬ સંપર્ક સૂત્ર : શાંતિલાલ | ચંપક બી. દેઢિયા C/o, વેરાઇટી ગ્રેન સ્ટોર્સ ધીરજ ભવન, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૮૬. મો. ૯૮૧૯૦ ૬૫૫૮૮, ૯૮૧૯૦૧ ૦૧૨૩૨ : Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-380 001. (M) 9825347620 PH.() (079) 22172271

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 193