________________
Shri Mahavir Lain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shn Kailassagarsun Gyanmandir
ગુરુગમથી આ ગ્રન્થનું અધ્યયન-અધ્યાપન તથા ચિંતન-મનન -નિદિધ્યાસન કરવાથી જૈનશાસનના અનેકવિધ સિદ્ધાન્તને અપૂર્વ બંધ થાય તેમ છે. પ્રાન્ત પરતુત ગ્રન્થ વાંચી-વિચારી-આત્મસાત્ કરી પરમપદને પ્રાપ્ત કરો એ જ મંગલ કામના. કિંચિત માત્ર–
श्री जीवविचार प्रकरणम् આ પ્રકરણમાં જીવેના ભેદ-સ્વરૂપ-આયુષ્ય-કાયસ્થિતિ–પ્રાણ-નિ–પ્રમાણાદિ વિચાર કથનવડે આનું “જીવવિચાર” એ પ્રમાણે સ્વરૂપ અનુરૂપ સ્વનામ અનુસાર છે. ૫૧ ગાથાત્મક આસપ્રણીત અનેકગુણગણાલંકૃત વાદિવેતાલ શ્રીમદ્ શાંતિસરિજીએ રચેલ છે આ પ્રકરણની ટીકા ખરતરગર છીય વાચક મઘનન્દન શિષ્ય પાઠક શ્રીરનાકરે વિ. સં. ૧૬૧૦ આ વદ-૮ ના કરી છે એમ ટીકાકાર કૃત પ્રશસ્તિથી ફુટ જણાય છે.
તેઓ જેનશાસનમાં મહાપ્રભાવક આચાર્ય થઈ ગયા. તેઓની અપૂર્વ વાદશક્તિ જોઈને લઘુભોજરાજાએ તેઓને વાદિવેતાલ' નું બિરૂદ આપ્યું હતું. વિ. સં. ૧૦૯૭ માં શ્રીચક્રેશ્વરી અને શ્રી પદ્માવતી દેવીની સહાયથી તેઓએ ધૂળકેટ પડવાની આગાહીથી શ્રીમાળીના ૭૦૦ કુટુંબનું રક્ષણ કર્યું હતું. તેઓએ શ્રીઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ૧૮,૦૦૦
છા
૨૦ ||
For Private and Personal Use Only