Book Title: Chatvari Prakaranani
Author(s): Indrasenvijay Gani, Sinhsenvijay Gani
Publisher: Jain Granth Prakashak

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર્ષોલ્લાસ અનુભવીએ છીએ. ચાર પ્રકરણની વૃત્તિ આદિનું પ્રકાશન અનેક સંસ્થાઓ તરફથી પ્રગટ થયેલ પરંતુ તે અપ્રાપ્ય યદ્રા પ્રાપ્ય પણ સુઘડ છાપકામના અભાવે આ ગ્રન્થ જરૂર સહુને આદર અને આવકારને પાત્ર થશે તે નિઃશંક વાત છે. વિ. સં. ૨૦૪૧ માં અમદાવાદ-પાંજરાપોળ ઉપાશ્રયે ચાતુર્માસ સ્થિત પ્રશાતમૂતિ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીવિજયઉદયસૂરીશ્વરજી મ. સા. ને પટ્ટાલંકાર સુવિશુદ્ધ સચ્ચારિત્રધારક પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીવિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. ના ઉપદેશામૃતના પાનથી ગ્રન્થ પ્રગટ કરવામાં અમારે ઉત્સાહ...ઉલ્લાસ બેવડાય એટલું જ નહિ પરંતુ પૂજ્યપાદશ્રીના શિષ્યને પૂ. ૫, શ્રીમાન, ગવિજયજી ગણિ. ની પ્રેરણાથી આર્થિક સહાગ...પૂ. પં. શ્રીઈન્દ્રસેનવિજયજી ગણિ. નું ચીવટ અને કાળજીપૂર્વકનું સંપાદન કાર્ય તથા પૂ. ગણિ. શ્રીસિંહસેનવિજયજી. મ. સા. નું સુંદર સંકલન તથા પ્રફ સંશોધન કાર્ય ખરેખર પ્રશંસનીય અને અનુમોદનીય છે. ઉપરોક્ત પૂજ્યવયેના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. તેમજ મુદ્રક સહકાર નવનીતભાઈ જે. મહેતા (સાગર પ્રિન્ટર્સવાળા) તથા મુદ્રણકાર્ય સુંદર અને સુઘડ કરી આપવા બદલ શ્રી નવપ્રભાત પ્રેસવાળાના અમે ખૂબ ખૂબ આભારી છીએ. મતિ દેવ.....દષ્ટિ દોષ... પ્રેસ દોષના કારણે કોઈપણ ક્ષતિ રહી હોય તથા ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈપણ છપાયું હોય તે તેના માટે અંતઃકરણ પૂર્વક ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 203