SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શબરીને પ્રભુયે સ્વસ્થ જ કીધી, લક્ષ્મણે ભક્તિ જોઈ લીધી; જળપાન માંગી પ્રભુજી બોલ્યાં, ભોજનની છે હામ. એક્ટ છાબ ભરીને બોરાં લાવી, ચાખી ચાખીને આપતી આવી; ભાવધરી પ્રભુએ આરોગ્યાં, ને લીધો ઘડી વિશ્રામ. એક્ટ પંપાપુરની ભીલડી આ તો, જગમાં એની અમર વાતો; રામ સીધાવ્યાં રાવણ હણવા, શબરી ગઈ સ્વધામ. એક0 કામ ક્રોધની ગંધ ન આવે, શાંત મને સહુ સહેવું; લાલચ લોભ વિનાનું અંતર, હોય ન જેવું તેવું. સાધુo જો ઈચ્છો એવા અનુભવને , એ અનુપમ સુખ લેવું; તો જઈ પૂછો , જાઓ જનકને, એ ઓળખાવે એવું સાધુo ૨૧૮૨ (રાગ : કુંકુમ બિલાવલ) સાથ મેં મિલકે ભક્તિ મેં બહકે, સપના એક સંજયા હૈ; ઉસ સપને કો કરને પૂરા, દ્વાર તુમ્હારા પાના હૈ, ગુરુદેવ... ગુરુદેવ... જગ કો તજ કે વિષયો સે બચકે, શ્રદ્ધા સરિતા મેં બહના હૈ; શ્રદ્ધા સરિતા મેં બહકર હમકો, શીશ તુમ્હીં કો ઝુકાના હૈ, ગુરુદેવ... ગુરુદેવ... ચુન લિયા હૈ દ્વાર તુમ્હારા , અબ તો પથ પર ચલના હૈ; આગે એસે કદમ બઢાઉં, િસે મુઝે ન ફ્સિલના હૈ, - ગુરુદેવ... ગુરુદેવ ... તેરે ગુલશન કી હમ કલિયાં, સૂમન બન ખિલ જાયે હમ; શાખા બનકર તેરી ગુરુવર, ધર્મ કી બગિયા ખિલાયે હમ. ગુરુદેવ... ગુરુદેવ... ૨૧૮૪ (રાગ : સૂર મલ્હાર) સાહેબ તેરે ચરણોં મેં ઉલઝને સુલઝી; છૂટી ફિક્કર અબ આજ ઔર ક્લકી. ધ્રુવ ચહું ઓર સ્વારથ કી ઝંઝીરોમેં ઉલઝ; કડિયાં યે ટી મેં ઝંઝીરો સે છૂટી. સાહેબo પંથો ઔર મતો કી માયા મેં ઉલઝી; ભ્રમ મેં થી અટકી મેં, ભવમાંહિ ભટકી, સાહેબ સુખ ઔર દુ:ખ કે અંગારો મેં ઉલસી; સમતો કે સાગર મેં લાગી રે ડૂબકી. સાહેબ પલ પલ વિષયોં કી દાહ મેં ઝુલસી; સંત સરોવર સલીલ સે સુલઝી. સાહેબ ૨૧૮૩ (રાગ : બહાર, સાધુ પદ પામર શું સમજે ? જે સુખ સાગરના જેવું; પૂર્ણ-પ્રેમ પ્રિયતમની સંગે, રસબસ થઈને રહેવું. ધ્રુવ. ભજન ધૂનમાં મગ્ન રહે મન, રામ રામ મુખે કહેવું; આ જૂઠા જગની સંગાતે, નહિ કંઈ લેવું દેવું. સાધુ ન્હાયો ધોયો ક્યા ભયો ? મનકો મૈલ ન જાય | મીન સદા જલમેં રહે, ધોવે ગંધ ન જાય || ભજ રે મના ૧૩૦ ૨૧૮૫ (રાગ : મારવા) સાંજ ભઈ ઘર આજા રે પીયા (૨), સાંજ ભઈ ઘર આજા; દિન તો ડૂબા ડૂબ ને જાયે (૨), આશકા સૂરજ આ..જા રે. ધ્રુવ દૂર મિલે વો અંબર ધરતી, રાત મિલી હૈ દિનસે, મેરે પી કહાં હૈ પૂછે, મિલના મુશ્કેિલ હમસે; સમજ ન પાવું, ક્યા બતલાવું ? (૨) તૂ હી યે બતલાના રે. સાંજ બન ગઈ તેરી આહટ મેરે, ઝૂમે મનકી ધડકન , આપ દિલોંકો નહીં લગતા હૈ, આયા મેરે સાજન ; આંખ કી પલકો મેં અસુઅન કે, જલતે દીપ બુઝાલા રે. સાંજ0 જબ તું આયો જગતમેં લોક હસે તૂ રોય ઐસી કરની મતિ કરો, કે પીછેસે હસે કોય || ૧૩૦૫) ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy