Book Title: Yogdrushti Samucchay Part 03 Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay Publisher: Divyadarshan Trust View full book textPage 3
________________ અમે ત્રણથી | હા આપના.......... દિ આ ગ્રંથ પૂર્ણ કરવા સતત પ્રેરણાદાતા પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સૂરીશ્વરજી મહારાજ 8િ સહજાનંદી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિ. ઘજિત સૂરીશ્વરજી મહારાજ કિ સૂરિમંત્રસમારાથક પૂજયપાદ આચાર્યદેવ શ્રી વિ. જયશેખર સૂરીશ્વરજી મહારાજ 9 ન્યાયકુશાસ્ત્રથી પૂજયપાદ પંન્યાસપ્રવર શ્રી અભયશેખરવિ.ગણિવરમહારાજ શીટ પૂજ્યપાદવ્યાખ્યાતા ગુરુદેવશ્રીના શબ્દ શબ્દનું અવતરણ કરી તૈયાર કરવામાં અત્યંત સહાયકબનેલા પૂજય શ્રી કલ્પરા વિજયજી મહારાજ પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ તૈયાર કરેલા મેટરની સુવાચ્યકોપી તૈયારી કરી આપનાર પૂજય શ્રી હિતેશ્વર વિજયજી મહારાજ ઉ આ ગ્રંથ પ્રકાશનમાં જ્ઞાન દ્રવ્યનો સદુપયોગ કરી આર્થિક સૌજન્ય બનેલા શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ... આપ સૌના અમે ત્રહણી છીએ. Gરે પ્રાપ્તિ સ્થાન - પ્રકાશક શ્રી આ તૃતીય ભાગના ૩ તબકકાઓ (૧) ગા. પ૭ થી ગા. ૯૦ સુધીનું સંપૂર્ણ વિવેચન પૂજયપાદ વ્યાખ્યાતા ગુરુદેવશ્રીએ તૈયાર કર્યું છે. (૨) ગા. ૯૦ થી ગા. ૧૭૪ સુધી પૂજયપાદ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોના અવતરણના આધારે સંપાદક તૈયાર કરેલું વિવેચન. (૩) ગા. ૧૭૫ થી ગા. ૨૨૮ સંપાદકે પોતે કરેલો ભાવાનુવાદ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 342