Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 342
________________ દિવ્યદર્શ દ્વાર પ્રકાશિત) ન્યાયવિરાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયભુવનભાનુસૂરીસ્વરજી મહારાજની કલમે લખાયેલું સાહિત્ય એટલે નૈતિક્તાને ઘSતું સાહિત્ય ધાર્મિક સંસ્કારોને પોષતું સાહિત્ય ત્યાગ ને વૈરાગ્ય વધારતું સાહિત્ય આરાધનામાં જોમ પૂરતું સાહિત્ય જટિલ સમસ્યાઓનું ઉકેલ આપતું સાહિત્ય પૂજયપાદશીના આજ સુધીમાં સિત્તેરથી વધુ ગ્રંથો પ્રકટ થયાં છે. વૈરાગ્યપ્રેરક અને વૈરાગ્યપોષક તલસ્પર્શીવિવેચના, પૂર્વાચાર્યોના ગ્રંથોની આજના સંદર્ભમાં તર્કબદ્ધ અનુપ્રેક્ષા, વિષયની સરળ સવશિણ છણાવટ એ પૂજ્યપાદશીની આગવી અને અલગ વિલક્ષણતા છે. ઉચ્ચપ્રકાશના પંથે, ધ્યાન અને જીવન નવપદ પ્રકાશ પરમતેજ, યોગદરિસમુચ્ચય, શાસ્ત્ર વાર્તા સમુચ્ચય આદિ ગ્રંથોમાં પૂજ્યશ્રીની તાર્કિક વિવેચનાનો વિમળ સ્પર્શ થયો છે. યશોદમુનિ રૂકમી રાજા, મહાસતી ઋષિદત્તા, મહાસતી સીતા આદિ ચરિત્રો પણ પૂજ્યશ્રીએ પોતાના મૌલિક નથી લખ્યાં છે. પરમાત્મભક્તિમાં પ્રાણને ભીંજવવા viટે ત્યાગ-વૈરાગ્યને વધુ સુદ્રઢ કરવા માટે ગહન તત્ત્વોની સુસ્પષ્ટ સમજણ માટે પરમતેજ ભા. 1 (બીજી આવૃત્તિ) 30-00 પરમતેજ ભા. 2 યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યા વનો ભા. 1 25-00 યોગદષ્ટિ સમુચ્ચય વ્યા, યુ'નો ભા. 2 25-00Serving linShasan ધ્યાન અને જીવન ભા.૧ 2 દરેકના 7-50 સીતાજીના પગલે ભા. 1-2 દરેકના 7-50 154670 પ્રતિક્રમણ સૂત્ર-આલ્બમ ચોથી આવૃત્તિ પ્રેસમાં] gyanmandir@kobatirth.org આજે જ સૂચિપત્ર મંગાવો - આજે જ પ્રાપ્ય ગ્રંથો વસાવો અને પૂજ્યશ્રીનાં સાહિત્યનો આનંદ મેળવવા વધુ માટે મળો યા લઈ : દિવ્યદર્શન કર્યાલય | કુમારપાળ વી. શાહ 6. 39, કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા, ધોળકા - 387 810 જિ. અમદાવાદ HRIMKAR PRINTERS 0 022-8624711,0866-567927

Loading...

Page Navigation
1 ... 340 341 342