Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1161
________________ કે મૃત્યુ, પ્રાકટ્ય કે પ્રલય, - કશું જ રહેતું નથી. આત્મતત્ત્વની “સત્તા” પારમાર્થિક છે, નિરપેક્ષ છે. આત્મા તો અજન્મા છે; અને જેનો જન્મ જ નથી, એનું મૃત્યુ કેવી રીતે હોઈ શકે? આવી પારમાર્થિક “સત્તામાં કોઈ પણ પ્રકારનો નિરોધ-વિરોધઅવરોધ ન હોઈ શકે. અને હવે જ્યારે ગુરુદેવનું ઉદ્ધોધન તેનાં અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે તો, તેઓશ્રી, સમગ્ર શાસ્ત્રો અને શ્રુતિનો નિષ્કર્ષ, એનો ઉપદેશ, એનો ઉપસંહાર, શિષ્ય સમક્ષ રજૂ કરવા ઇચ્છે છે, - જે, અહીં, રૂપા જેવા શબ્દોમાં સ્પષ્ટ રીતે અંકિત થાય છે. શ્લોકનો છંદ અનુષુપ (૫૭૫) પ૦૬ सकलनिगमचूडास्वान्तसिद्धान्तरूपं . परमिदमतिगुह्यं दर्शितं ते मयाऽद्य । अपगतकलिदोषं कामनिर्मुक्तबुद्धि स्वसुतवदसकृत् त्वां भावयित्वा मुमुक्षुम् ॥५७६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સકલનિગમચૂડાસ્વાન્તસિદ્ધાન્તરૂપ પરમિદમતિગુહ્ય દર્શિત તે મયાડદ્ય | - અપગતકલિદોષ કામનિર્મુક્તબુદ્ધિ સ્વસુતવદસકૃત ત્વાં ભાવયિત્વા મુમુક્ષુમ્ II૫૭૬ll શ્લોકનો ગદ્ય અન્વય : (हे वत्स !) अपगतकलिदोषं, कामनिर्मुक्तबुद्धि, मुमुक्षु, त्वां स्वसुतवत् भावयित्वा, मया अद्य ते सकलनिगमचूडास्वान्तसिद्धान्तरूपं परं अतिगुह्यं इदं અસત્ શિi (તિ) ૧૭૬ો. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (હે વત્સ !) મયા ગદ્ય તે સ્વં શિતમ્ | આખીયે વાક્યરચના કર્મણિ (Passive) છે : શિતમ તને મારા વડે દર્શાવવામાં આવ્યું છે : હે વત્સ ! હે પ્રિય શિષ્ય ! મેં તને દર્શાવ્યું છે, સમજાવ્યું છે, પ્રબોધ્યું છે. શું ૧૧૫૬ | વિવેકચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182