Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1167
________________ નિર્મગ્ન હોય ! પેલા શિષ્ય જેવા અન્ય અનેક જિજ્ઞાસુઓ અને મુમુક્ષુઓને પણ એ જ આનંદમહાસાગરનો પરિચય આપીને, એ સહુને પણ એમાં જ “નિર્મગ્ન-માનસ' બનાવવાનાં હોય છે : આવા પુણ્યશાળી આત્માઓને કારણે જ આ વસુન્ધરા પણ પુણ્યવતી બને છે ને, રહે છે ને ! - वसुन्धरा पुण्यवती च तेन । શ્લોકનો છંદ : અનુષુપ (૫૭૮) પ૦૯ इत्याचार्यस्य शिष्यस्य संवादेनात्मलक्षणम् । निरूपितं ममुक्षूणां सुखबोधोपपत्तये ॥५७९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ઇત્યાચાર્યસ્ય શિષ્યસ્ય સંવાદનાત્મલક્ષણમ્ | નિરૂપિત મામુલૂણાં સુખબોધોપપત્તયે ૫૭ શ્લોકનો ગદ્ય અન્વય : इति आचार्यस्य शिष्यस्य (च) संवादेन, मुमुक्षूणां सुखबोध-उपपत्तये, આત્મત્તલને (મ) નિરૂપિતમ્ પ૭૬ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : રૂતિ (મ) માત્મનાં નિરૂપિતમ્ | શ્લોકમાં કર્મણિ (Passive) રચના છે : મયા નિરૂપિતY મારા વડે નિરૂપણ કરવામાં આવ્યું, કરાયું છે; મેં નિરૂપણ કર્યું છે. હવે જ્યારે ગ્રંથની સમાપ્તિ થઈ રહી છે ત્યારે, ગ્રંથકાર, આચાર્યશ્રી પોતાનાં આ આલેખન વિશે જણાવે છે : રૂતિ એટલે આ પ્રમાણે, - પ૭૯ શ્લોકો જેટલા સુદીર્ઘ વિસ્તારમાં. અહીં આચાર્યશ્રીએ શાનું નિરૂપણ કર્યું છે? - માત્મનક્ષમ્ | માત્માનાં લક્ષણ(Definition)નું, આત્મજ્ઞાનનું નિરૂપણ તેમણે કર્યું છે. “આત્મા’ શું છે, એનું સ્વરૂપ શું છે, કેવું છે, - એનું તેમણે અહીં સવિસ્તર આલેખન કર્યું છે. હવે, આ નિરૂપણની બાબતમાં બે વાત તેઓશ્રી જણાવે છે : (૧) આ નિરૂપણનો પ્રકાર કેવો છે ? એનું રૂપ કેવું છે ? - વાર્થસ્ય શિષ્ય સંવાર | આચાર્ય અને શિષ્ય, - એ બે વચ્ચેના સંવાદનાં રૂપમાં; શિષ્ય પ્રશ્નો ૧૧૬૨ | વિવેકચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182