________________
જન્મ્યો છે તેની શુળ વધામણી લઈને દાસી દેડી આવી હતી. કિન્તુ તેજ ટાઈમે રાજા શયનારૂઢ હતો એટલે દાસી એક તરફ મહારાજા જાગી ઉઠે તેની પ્રતિક્ષામાં ઊભી રહી હતી. જ્યારે એક તરફ બીજી રાણુને એટલે નાની રાણીને પણ પુત્ર જન્મ્યા હતા. તેની મંગલ વધામણું લઈને દાસી શીધ આવી પહોંચી હતી. રાજા શયનાગારમાં સૂતા હતા. પાછળથી આવી પહોંચેલી દાસી ખરેખર કાર્યદક્ષા હતી, વિચક્ષણ હતી. તુરત જ રાજાને જગાડી પુત્ર જન્મની વધામણુનો શુભ સંદેશ શીલાતિશીલ સંભળાવી દીધે. પરિણામે પહેલી વધામણી સંભળાવનાર દાસીને સારી એવી બક્ષિસ આપવામાં આવી. આખરે રાજ્યને અધિકારી પણ તે જ બને છે. આ રીતિથી વહેલામાં અને મોડલમાં આટલે ફરક પડી જાય છે, જ્યારે પ્રાય: લોકે વહેલા મેડામાં શું રહસ્ય છે, શું ફલ છે તે ભાગ્યે જ સમજતા હોય છે.
(૩૦) બાદશાહ અને બિરબલના જીવનને આ પ્રસંગ છે. લેકમાં કેટલું નૈતિક પતન છે તેને આ પૂરાવે છે. નૈતિક ધરણ કેટલું નિનગામી બનતું જાય છે તેનું આ જવલંત દૃષ્ટાંત છે, બાદશાહને એક વાર એવી ઈચ્છા થઈ આવી કે મારી પ્રજાનાં માનસ કેટલાં ઉદાર છે તેની મારે ચેકસાઈ કરવી જોઈએ. બાદશાહે જાહેર કરાવ્યું કે બાદશાહની તંદુરસ્તી હમણું સારી રહેતી નથી એથી સ્વર્ગીય વૈદ્યોએ પલીને નિદાન કરેલું છે કે બાદશાહ અગર દૂધના ભરેલા