________________
૨૧૩ હકકનું પચે નહિ મફતીઓ માલ કયારેય પણ કોઈને પચે નહિ મફતીઓ માલ ખાવો એ નીતિના નિયમથી વિરૂદ્ધ છે માટે મહેરબાની કરે આ બાજરીને ઢગલે આપ પાછો લઈ જાવ. યા તો અમને મજુરી આપો બેઉ માંથી એક કાર્ય થશે.
(૮૩) હંમેશાં સનાતના સિદ્ધાન્ત છે “ખાડો ખોદે તેજ પડે આ જુની અને જાણીતી કહેવત શું છેટી છે? આ દુનિયામાં કઈક માણસ ઈર્ષા અસૂયા કે અદેખાઈની આગમાં ભરખાઈ રહ્યા છે વાંચક! તું સજજન છે શાણે છે અને સમજુ છે તે અકકલને જરા ઉપયોગ કરી લે ઈષ્યની દિકરી છે નિન્દા તમારા જીવનમાં ઈષ્ય કે અદેખાઈ આવી કે પછી નિન્દાને જન્મ થતાં વાર કેટલી ? શા માટે આપણે કેઈની નિન્દા કરવી. ખરેખર નિન્દા એ તમારા જીવનમાં નાશની નોબત વગાડે છે.
માટે નિન્દાની સોબત કયારેય પણ નહિ કરવી. આ શબ્દની નોંધ લેવા નમ્ર સૂચન આજે કેટલા એક સારા ગણાતા વિદ્ધન્જનો અને સંયમ ધરો પણ નિન્દા નારીની સોબતથી ભાગ્યેજ બચી શક્તા હેય.
નિન્દાનારી ભલભલાને પણ અપની સેંડમાં છૂપાવી દેતી હોય છે ભલભલા ભડવીરે પણ નિન્દા નારીના નામ અને નખરામાં મંત્રમુગ્ધ બની બેઠેલા હોય છે.