________________
ખચી એક અજોડ દાનવીર તરીકેની નામનાથી અલંકૃત થયા હતા. કવિવર માઘની રીત રસમ કઈ અદ્દભૂત અને અને ખી હતી. તેના વિચાર વાણી અને વર્તનમાં અપૂર વજાદુ હતું. તેમના આંગણે આવી ચડેલે અભ્યાગત ભાગ્યેજ પાછે જ. તેઓના ગૃહાંગણે અવિરત દાનની ગંગા વહી રહી હતી. જ્યારે તેજ પુણ્યભૂમિ સિદ્ધર્ષિગણું પૈદા થયા હતા. જેમાં જુગાર જેવા ઝેરી વ્યસનેને વિવશ થયેલા હતા. આવા વિદ્ધજજને જ્યારે ભૂલ કરી બેસે છે. ત્યારે વચ્ચે ઉભી કરવામાં આવેલી દીવાલને પણ તોડી પાડે છે. અને સમયને પરિપાક થાય છે ત્યારે જ્ઞાન અને ક્રિયાની પાંખે પ્રસારીને અનંત ગગનમાં ઉડ્ડયન પણ કરી શકે છે. હર હંમેશાં આ પ્રમાણેને કાર્યક્રમ ચાલતું હોવાથી મોડી રાતનાં ઘરે આવે તેની ધર્મપત્ની આ બધું સહી રહી છે. ગમે તેવી પ્રતિકૂલતાને પચાવી દે તેવી પ્રેમદા હતી. ખરેખર આવી પ્રેમાળ પ્રેમદાએથી જ પૃથ્વી પુણ્યવતી મનાય છે. દુર્બલા થતી દયિતાને જોઈને ડેશી મા પિતાની સ્નેહાળ સુત સિમન્તનીને પૂછીને પત્તો મેળવે છે.
ત્યારપછીથી ડોશીમા નિર્ણય લે છે કે આજસુધી હું અંધારામાં રહી. પરંતુ હવે મારે મારા પુત્રની ખબર લેવી જ પડશે. એકવાર ઘોર અંધારી કાળી કાળજડી રાતલડીના બાર વાગે બહાર આવીને દરવાજા ખખડાવે.