________________
૨૬૨
વાળા માણસ મારફત અન્તિમ સ ંદેશ મોકલાવે છે. એક કેસની ખાતર આટલું અધુ' ધન આપનાર કોઇ નહિ મલે. શેઠ તેા મનમાં નિશ્ચય કરી બેઠા હશે કે આ છેલ્લા સમાચારથી ન્યાયાધીશ જરૂર પ્રભાવિત થશે. મારા છેલ્લા સંદેશાની અસર થયા સિવાય રહેશે જ નહિ, પરન્તુ શેઠની કલ્પના કોહવાઈ ગઈં. આ અન્તિમ સંદેશાની સામે સર ન્યાયાધીશે ખૂલ્લે પડકાર કર્યાં કે તમારા જેવા અંતત્ર રજુ કરનારા તે ઘણા મલી આવે, પરન્તુ મારા જેવે ના કહેનાર કોઈ ભાગ્યેજ મલશે, તમારૂ' ધન તમને જ મારક પરન્તુ ન્યાયથી જે થતુ હશે તેજ થશે. કોઈપણ સંચાગામાં મારા ન્યાય જૈસે વેચાશે નહિ જ શેઠ અને દલાલે જેવા આવ્યા હતા તેવા જ પાછા ફર્યાં. કેટલી નિશ્ચલ વૃત્તિ કેટલે અણનમ ન્યાયાધીશ આજે અવિનમાં આવા પણ માણસે પડયા છે જે આજીવન સત્યનેજ વળગી રહે. કેટલું આત્મિક ખેલ ધ્યેયમાંથી ચલિત ન જ થયે તે ન જ થયા. ખરેખર અધિકારી તે જ કહેવાય જે અધિકારને લગતી તમામ કારવાહીનું શિસ્તíદ્ધ પરિપાલન કરે. ક્રિ તદ્દનુસાર કારવાહી કરવામાં ન આવે તે ધિક્કારને જ પાત્ર છે.
સંસ્કૃત ભાષામાં રહેલે! આ શ્લાક તમને સુન્દર સધ આપી રહેલા છે. દરેક માણસોએ પેાતપેાતાના હાદ્દાનું ભાન અવશ્ય હાવુ' ઘટે જે માનવને પોતાના પદનુ સ્થાનનું આસનનુ કે અધિકારનુ' ગૌરવ નથી તે માનવ કે દાનવમાં કંઈક ફેક ખરા ?