________________
૮૪
બસ પછી જાપ જપ કે તપ કશી જ માથાકૂટ નહિ. આ મુસાફરે ઘડાની માગણી કરી ત્યારે લાગણી વિવશ સિદ્ધ પુરુષે અભિમ'ત્રિત ઘડા અર્પણ કર્યાં. ઘડો લઈને મુસાફર આબ્યા તેવા જ પેાતાના ગામ ભણી ચાલી રહેલા છે. નગર આવી પહેાંચે છે કિન્તુ નગરના દરવાજા બંધ છે. એટલે મહારના ભાગમાં ચાગ્ય જગ્યાએ ઘડાની સસ્થાપના કરીને તેની સામે ઉભેા રહીને માગણી કરે છે. તદાનુસાર મહેલ મહિલા વગેરે મળી જાય છે. તેના હર્ષોંમાં અને અતિ ઉન્માદમાં આવી જાય છે. ઘડાને પેાતાના મસ્તક પર લઈ ને નાચવા જ લાગ્યા. પરિણામે નાચતાં નાચતાં માથા પરથી ઘડા પડી જાય છે. ભાંગીને ભૂકકો થઈ જાય છે અને આશાની અસ્થિર વેલકીનું છેદન ભેદન થઈ જાય છે.
આનંદ એ અમૃત છે જ્યારે ઉન્માદ એ ઉત્કટ વિષ છે. કયારેય પક્ષઘાત અને આનંદ આવી જાય છે એ સહેજ છે. પરંતુ ઉન્માદ નહિ આવવે। જોઈએ. આ મુસાફરને અલભ્ય આઈટમ મલી આવી કિન્તુ ભાગ્યને સહુયાગ નહિં હાવાથી પરમ પુણ્યાયે પ્રાપ્ત થયેલા પદાર્થના પરમાત પામી શકયા નહિ. હંમેશાં યાદ રાખેા. જેવું તમારુ ભાગ્ય હશે તદાનુસાર સૌભાગ્ય સાંપડશે. આ અટલ અને અકાટય સિદ્ધાંતને સામે રાખીને ચાલી. બસ પછી સિદ્ધ તમારી સમીપે છે.