________________
]][][][][]][][][][][][][][][][][][]][][][][][][][][][][][]][][][][][G]"G–Sિ||||||| Sિ
પદાર્થો સત્તાપણે સમાન હોવા છતાં તેમના સ્વરૂપમાં વિશેષતા છે. કોઈ જીવ છે. કોઈ અજીવ છે. કોઈ સિદ્ધ છે. કોઈ સાધક છે, કોઈ અજ્ઞાની છે, એમ અનંત પ્રકારના જુદા જુદા ભાવો છે, તે બધાને વિશેષપણે જાણે એવી આત્માની સર્વજ્ઞત્વશકિત છે.
૧૧. સ્વચ્છત્વ શકિત - અમૂર્તિક આત્મપ્રદેશમાં પ્રકાશમાન કાલેન્ડ આકારથી મેચક | (અર્થાત્ અનેક આકારરૂપ) એ ઉપગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશકિત આત્મામાં છે, જેમ અરીસાની સ્વચ્છત્વશકિતથી તેની પર્યાયમાં ઘટપયદિ પ્રકાશે છે તેમ આત્માની સ્વચ્છત્વશકિતથી તેના ઉપયોગમાં લોકાલેકના આકાર પ્રકાશે છે.
૧૨. પ્રકાશ શકિત - સ્વયં પ્રકાશમાન વિસદ (સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી એટલે કે સ્વાનુભવ સ્વરૂપ પ્રકાશ શકિત છે. આત્મા પોતે પિતાથી જ પ્રત્યક્ષ સ્વાનુભવમાં આવે એવી તેની પ્રકાશ શકિત છે,
૧૩. અસંકુચિત વિકાસત્વ શકિત - ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિવિઝ સ્વરૂપ અસંકુચિતવિકાસત્વ નામની શકિત છે. સંકોચ વગરનો વિકાસ થાય એવો ચૈતન્યનો વિલાસ છે. અલ્પજ્ઞતા ! ને અWવીર્ય વગેરે સંકોચપણે રહેવાનો આત્માનો સ્વભાવ નથી, શકિતને પરિમિત વિકાસ રહે એ તેને સ્વભાવ નથી, પણ અસંખ્ય પ્રદેશમાં ને એક સમયમાં પુરૂ અમર્યાદિત કેવળજ્ઞાન તથા બેહવીર્ય આનંદ વગેરે વિકાસ પામે એ અમર્યાદિત આત્મસ્વભાવ છે.
૧૪. અકાર્યકરણત્વશકિત - આત્માના દ્રવ્ય ગુણ કે પર્યાયને કઈ પર વસ્તુ કરતી નથી છે તેથી આત્મા અકાર્ય છે અને આત્મા કોઈ પવસ્તુના દ્રવ્ય, ગુણ કે પર્યાયને કરતો નથી તેથી આત્મા
અકારણ છે, ૫ર સાથેના કાર્યો કારણભાવ વગરને આત્મા પિતે સાથી ભિન્ન એક દ્રવ્યસ્વરૂપ છે. I[ [][][][][]][][S|||||||MU|| S[][][][][][][][][GO[D[S[D][[][][][][][[][][][B
» જગતમાં જે કોઈ સુંદરતા હોય, જે કોઈ પવિત્રતા
હોય, તે બધી આત્મામાં ભરી છે. શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસારમાં કહ્યું છે :
એકત્વ-નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર, લોકમાં; તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં.
–આવા સુંદર આત્માને અનુભવમાં લેતાં તેના સર્વ ગુણોની સુંદરતા ને પવિત્રતા એકસાથે પ્રગટે છે. એકેક સમયની પર્યાયમાં અનંત ગુણોનો સ્વાદ ભેગો છે; તે અનુભવમાં એકસાથે સમાય છે; પણ વિકલ્પ કરીને એકેક ગુણની ગણતરીથી આત્માના અનંત ગુણોને પકડવા માગે તો અનંત કાળેય પકડાય નહિ. એક આત્મામાં ઉપયોગ