________________
മജജജജജജജജജമതങ്ങ
88888888888888888888888888888888–888888888888888
૧, જીવત્વ શક્તિ - આત્મા સદાય પિતાની જીવત્વ શકિતથી જીવી રહ્યો છે, માટે આ જીવત્વ છે સર્જિત આત્મ દ્રવ્યને કારણભૂત છે. શરીર, આયુષ્ય વગેરે વ્યાવહારીક દસ પ્રાણે આત્માના જીવનનું કારણ
નથી, આ જીવત્વશકિત જ આત્માના જીવનનું કારણ છે, તેનાથી જ આત્મા અનાદિ અનંત છવી રહ્યો છે. છે જે આવી જીવનને તો મૃત્યુને ભય ટળી જાય. અનંતા સિધ્ધ ભગવંતે શરીર વગર જ માતાના ચીતન્ય પ્રાણુથી જ સુખી જીવન જીવી રહ્યા છે.
૨, ચિતિ શક્તિ –અજડ સ્વરૂપે ચિતિ-શકિત છે; અજડત્વ એટલે ચેતનત્વ તે ચિતિ શકિતનું સ્વરૂપ છે પ્રગલ તે જડસ્વરૂપ છે ને આત્મા અજડતત્વ સ્વરૂપ છે. રીંગમાં કે શારીરાદિમાં અટકવાનું આત્માનું સ્વરૂપ 3 નથી. આત્મામાં ચેતનપણું પુરેપુરું છે. તેમાં રાગનો કે જડનો અભાવ છે. આવી આત્માની ચિતિ શકિત છે.
* ૩. શિ શક્તિ- દશિ શક્તિ અનામર ઉપયોગમય છે એટલે તેમાં પદાર્થોના વિશેષ ભેદ નથી * ડા. વિશેષ ભેદ પાડ્યા વગર પદાર્થોની સત્તાને દર્શન ઉપગ દેખે છે. આવી દર્શન ક્રિયારૂપ આત્માની શમિ તેનું નામ દશિ શકિત છે અને તે અનાકાર છે.
૪. જ્ઞાન શક્તિ - આત્માની શાન શકિત સાકાર ઉપયોંગમયી છે, જ્ઞાન પદાર્થોના વિશેષ આકારોને છે , એ છે તેથી તેને સાકાર કહેવાય છે. જ્ઞાન શકિતને એ મહાન વિશેષ સ્વભાવ છે કે તે બધા પદાર્થોને ! ૬ વિશેષપણે ભિન્ન ભિન્ન જાણે છે. આ જીવ આ અજીવ, આ જ્ઞાન આ દર્શન, આ સુખ એમ બધાને પૃથક
પૃથક જ્ઞાન જાણે છે. જ્ઞાન સિવાય બીજી કઈ શકિતમાં આવું સામર્થ્ય નથી. છે . આ પ. સુખ શક્તિ - અનાકુળતા જેનું લક્ષણ છે એવી સુખ શકિત આત્મામાં ત્રિકાળ છે. કાંઇપણ શ કરવાની વૃત્તિનું ઉત્થાન તે આકુળતા છે અને આકુળતા તે દુ:ખ છે. અશુભ કે શુભ કઈ પણ વૃત્તિ રહીત છે Ra8a888888888888888888888888899988-898888888888
(૨) પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત
છે. ૬.
(3) આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી
અંતર્મુખ થવું તે છે. શ્રીમદે કહ્યું છે ને!– ઊપજે મોહવિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. ૭.
છે નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ-મોક્ષ બે પડખાં પડે છે અને તેની અપેક્ષા ન લેતાં એકલું નિરપેક્ષ તત્ત્વ જ લક્ષમાં લેવામાં આવે તો સ્વપર્યાય પ્રગટે છે. ૮.