________________
Bl[G]S|
RUB [T[ JI[T[G][[][][][]][][][][][][][][][][][][][][G][[][][][][][][][][][][][][][][n[][O] [][][G][] - Gિ (૧૮) તારો અભેદ આત્મ ગુણભેદને સ્પર્શત નથી એમ સ્વયને તું જાણું,
| આત્મા વસ્તુ છે. તે અનંત ગુણનેપિંડ છે. તે એકલા જ્ઞાનગુણુવાળો નથી. અભેદ આત્મા ગુણના ૬ | ભેદને સ્પર્શે તે નથી. (૧૯) તારે નિત્ય આત્મા અનિત્ય નિર્મળ પર્યાયને પણ સ્પર્શત નથી એમ સ્વયને જાણ,
આત્મા જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવી છે તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરીને જે નિર્મળ પર્યાય પ્રગટે છે તે પર્યાયને પણ આત્મા સ્પર્શ નથી, આલિંગન કરતો નથી, પરંતુ આત્મા નિત્ય શુદ્ધ દ્રવ્ય છે. આ તારે શેય સ્વભાવ છે. શુદ્ધ સ્વભાવી દ્રવ્ય તે નિત્ય છે ને નિર્મળ પર્યાય તે એક સમયની અનિત્ય છે. નિત્ય એવુ શુદ્ધ દ્રવ્ય અનિત્ય એવા સમ્યજ્ઞાનની અથવા કેવળ જ્ઞાનની પર્યાયને નિશ્ચયથી અડે તે દ્રવ્ય નિત્ય રહેતું નથી અર્થાત દ્રવ્ય ક્ષણિક થવાનો પ્રસંગ આવે છે, પણ તેમ બનતું નથી.
(૨૦) શુદ્ધ પર્યાયની અનુભૂતિ તે જ આત્મા છે એમ સ્વયને તું જાણુ. . લીંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય છે જેને નથી તે અલિંગગ્રહણ છે, આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એ શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ
થાય છે. આત્મા ત્રિકાળી જ્ઞાનગુણુ સામાન્યથી નહિ સ્પર્ધાયેલે શુદ્ધ પર્યાય છે. અવિકારી જ્ઞાનની પર્યાય શા ત્રિકાળી ગુણનાં આધારે પ્રગટતી નથી. નિશ્ચયથી તેને સામાન્યને પણ આધાર નથી-એમ અહીં સાબિત
કરવું છે.
GSSSSS][B[T]G[][][][][][][DG][][][la[G[l[Ol:નિGિ][[ળ NિIn
Dgl[][][]]][[]][][][][][[][][][][][][G[G][][][]:_િ|
૩૦.
S][][][][][][[][3][][][][][][][][][][][][]][][[][][][][][[]][][] [IS][][]
\૨ આત્માનું પ્રયોજન સુખ છે. દરેક જીવ સુખ ઇચ્છે
છે ને સુખને જ માટે ઝાવાં નાખે છે. હે જીવ! તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે. આત્માનું સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્યફચારિત્ર–એ ત્રણે સુખરૂપ છે. આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખશક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે ક્યાંયથી તને સુખ નહિ મળે; કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. તારી સુખશક્તિ એવી છે કે જ્યાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી; માટે આત્મામાં ડૂબકી મારીને તારી સુખશક્તિને ઉછાળ-ઉછાળ!! એટલે કે પર્યટન પરિણાવ, જેથી તને તારા સુખનો પ્રગટ અનુભવ થશે. ૨૮૬.