________________
૯૮૧
૨૫૯
૨૫૯
૯૮૨ ૯૮૩
૨૫૯
૯૮૪ ૯૮૫
૨૫૯ ૨૫૯
૯૮૬
૨૬૦
૯૮૭
૨૬૦
૯૮૮ ૯૮૯
ર૬૦
૦
પરપક્ષીની પ્રાર્થનાથી ઉપદેશમાળાની ગાથા જઈ અપાય કે નહિ? પ્રતિષ્ઠિત પ્રતિમા અને સ્થાપનાચાર્ય વિગેરે પરપક્ષીને આપી શકાય કે નહિ? અણસણી શ્રાવકને રાત્રિએ જરૂર પડયે ઉષ્ણજળ પાઈ શકાય કે નહિ? પુષ્પનાળના દાંડામાં કેટલા જીવો હોય? ભોજન કર્યું હોય તો વાંદણા દેવા પડે છે, તેનું શું કારણ? ભગવાનë વિગેરે ચાર ખમાસણ ક્યિાબદ્ધ છે કે નહિ? અને પાટના આચાર્યનું જુદું ખમાસમણ દેવાય કે નહિ? પ્રથમ દિવસે ચોવિહાર એક બે ઉપવાસ કરી બીજે તથા ત્રીજા દિવસે છ8 અક્રમ પચ્ચકખી શકાય કે નહિ? કેવળી સમુદ્યાત કર્યા પછી કેટલો કાળ સંસારમાં રહે? ભવનપતિદેવોના ભવનો ક્યાં છે? - તિવિહાર ઉપવાસ તથા બીજા પચ્ચકખાણ કેવી રીતે પારી શકાય? પોસાતી શ્રાવક સાંજની પડિલેહણાનો કા ક્યારે લે? મીઠું તથા હરડે વિગેરે દૂરથી આવેલ હોય તો પ્રાસક થઈ શકે કે નહિ? પડિમાધારીશ્રાવકે લાવેલો આહાર મુનિને વહોરાવે તો કલ્પે કે નહિ? શ્રાવકો આનુપૂર્વિએ અને અનાનુપૂર્વિએ નવકાર ગણી શકે કે નહિ? ગુરુ ભક્તિ માટે પુંજણીયે વાયરો નંખાય તેમાં લાભ થાય કે તોટો? રાત્રિએ સર્વ અન્નપાણીમાં ત્રસજીવો ઉપજી પ્રભાતે નાશ પામે, તે સાચું કે નહિ? વડાકલ્પને દિવસે પોસહમાં વધારે લાભ કે પૂજામાં? સંવચ્છરી દિવસે સોપારીસહિત નાણાની પ્રભાવના અપાય કે નહિ?
૯૧
૨૬૧
ર૬૧
૯૩
૨૬૧
૪
૨૬૨
૮૫
૨૬૨
૨૬૨ •
૮૭
૨૬૨ ૨૬૩.
૯૯૮