SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૭૨]– – કેશ્વર મતીર્થસંપદા સંતાન સિદ્ધિ, નામ મંત્ર નવનિદ્ધિ, વિકરાલ ખિતવાલ, જેગિણીતણું જંજાલ. (૫૦ વિંતરા વિનાણુ વંક, શાકણી સકત સંક; ખાસ સાસ ખિન્ન સૂલ, કંઠદસ કન્નસૂલ. (૫૧) સીસ રેગ જ્વર સાત, વિકટ ચોરાસી વાત; હરસ અજુર હોમ, નવસત પંચ નામ. (પર) વ્યાપરઈ વિકટ વ્યાધિ, સ્વામી તું કરી સમાધિ; તાહરા કેતાં તરંગ, એક એકથી અભંગ.૩ (૫૩) ગિરિ ગિરિ પુર ગામ, નગર દુરંગ નામ; થાપના અનેક ઠેડ, પાસ રૂ૫ ખેત્ર પોડ. (૫૪) રાયધણપુર રાયઓ, સામલઉ સામી સવાઓ મારુઓ રાઉ મહંત, ભાંજિ ભીડિ ભગવંત. (૫૫) સધર ગુડી સરૂપ, અભંગ આણ અનુપ; છિણવટ છત્રધાર, સેવકતણે સાધાર. (૧૬) કિમ પામી પાર કેય, જે ધાણુઈ જેસલ જોય; એકલ્લ મલ્લ અભંગ, જાગિ ફલેપ વધે જંગ. (૫૭) જાલેર તિમિર જોય, સિદ્ધ વરકાણિ જોય, ભીનમાલ ધન ભલા, જિરાઉલિ જયમાલા. (૫૮) પાટણિ પ્રસિદ્ધિ પીઠ, દીપંત જિણુંદ દીઠ અહમદપુરિ અગાધિ, લોડણ સબળ લાજ. (૫૯) ૧ અહીં પછી જ પ્રત તૂટક છે. એટલે આ પછી બાકીને છંદ 8 પ્રતિના આધારે ઉતાર્યો છે. ૨ એકાવનમી કરીને આ ઉત્તરાર્ધ a પ્રતમાં મળતું નથી, એટલે અહીંથી દરેક કડીએ અડધી કરીને ફેર પડે છે. અહીં આ ઉત્તરાર્ધ માં પ્રતિ મુજબ લખ્યો છે. ૩ –અગ. ૪ પહેલું ચરણ -માં આ પ્રમાણે છે-“કેમ પૂજઈ પાસ કાઈ.’ ૫ –જલ. ૬ -તુબા.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy