________________
૨૭૦
સર્વ યુદ્ધમાં અઢાંત અને અતુલ્ય પરાકમવાળા એવા કૃષ્ણ ચિરકાળ બાહુ યુદ્ધ કરી બાણને ક્ષણવારમાં થકવી દઈ યમરાજને આધીન કરી દીધું. પછી કૃષ્ણ, બળદેવ, પ્રદ્યુમ્ન અને ઉષા સહિત અનિરૂદ્ધ એ પાંચે હર્ષિત થઈ ત્યાંથી દ્વારિકામાં આવ્યા.
શ્રી રત્નચંદ્ર વાચકેન્દ્ર આ સુંદર પ્રદ્યુમ્ન ચરિત્ર રચેલું છે, તેમાં આ અગીયારમો સગ સુખે સંપૂર્ણ થ.
इति श्री प्रद्युम्नचरिते महाकाव्ये सागरचन्द्र कमलामेला पाणिग्रहण उषाहरण बाणवध वर्णनो नाम एकादशः सर्गः ।
ધીરજ ચીનમાં એક કાળે એવું કુટુંબ વસતું હતું કે નવ છે. આ પેઢી સુધી સાસરે જતી દીકરી સિવાય બીજું કઈ છે છે કુટુંબીજન ઘર છોડીને જુદું રહેવા જતું ન હતું. આવા છે સુખી અને સંયુક્ત ગૃહજીવનની સુવાસની વાત ત્યાંના છે
શહેનશાહ સુધી પહોંચી. શહેનશાહે કુટુંબના વડાને સુખી* સંપીલા જીવનનું રહસ્ય પૂછયું. જવાબમાં કુટુંબના વડાએ છે પીંછી લઈ ચીની ચિત્રલિપિમાં શબ્દ લખ્યા. શહેનશાહે ! ? વાંચ્યું તે તે ચિત્રમાં ધીરજ' શબ્દ સે વાર - ચિતરેલ હતું.