Book Title: Pradyumna Charitra
Author(s): Ratnachandragani, Charitravijay, Ashokchandrasuri
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 368
________________ ૩૫૯ આ મારે રથ પણ સધાઈને સારા થશે.' તે દેવનાં આવાં વચન સાંભળી બલભદ્ર મુષ્ટિ ઉગામી દોડ્યો અને મેલ્યો, અરે મૂખ, મારા જીવતા અને મરેલા કેમ કહે છે ?’ પછી તે દેવતા કાઈ કાળા પથ્થરની શિલા ઉપર કમલને વાવી તે ઉપર સ્વચ્છ જળથી ભરેલા ઘડા વડે સિંચન કરવા લાગ્યા. તે જોઈ અલભદ્રે કહ્યું, અરે જડ, વૃથા શ્રમ શા માટે કરે છે ? કાળા પાષાણુની શિલા ઉપર શું કમલ શપાય ?” દેવતાએ કહ્યું, ચિરકાલ થયા મૃત્યુ પામેલા તમારા ભાઈ જો જીવશે તે આ શિલા ઉપર કમલિનીનું વન થશે.’ આ વચન સાંભળી બલદેવ ભયકર ભ્રકુટી ચડાવી મેલ્યા, 'અરે મૂઢ, મને પૂછ્યા વિના સ્વચ્છંદતાથી પાણી પણ પીએ નહીં, તે શું મને જરા પણ પૂછ્યા વગર મૃત્યુ પામે ? તું દૂર ચાલ્યા જા. આવું આવું કટુ વચન બેલ નહિ.” પછી તે દેવ ઘેાડે છેટે જઈ એક બળી ગયેલા વૃક્ષને ફળ લેવાની ઇચ્છાથી કયારે કરી તેમાં સ્વચ્છ જળથી સિંચન કરવા લાગ્યા; તે જોઈ બલભદ્ર મેલ્યા, અરે મૂઢ, આ શું કરે છે? શું કેાઈ અળી ગયેલું વૃક્ષ કદી કળેલું જોયું છે ?’સિદ્ધાથ દેવ બોલ્યા, આ તમારા સ્કંધ ઉપર રહેલા તમારા ભાઈ કૃષ્ણ તે જીવશે, તે આ બળેલું વૃક્ષ ફલિત થશે.' ખલદેવે કહ્યું, અરે ભાઈ, તુ મૃષા માલ નહીં. જ્યેષ્ઠ ખંધુ જીવતાં શું લઘુ બધુ મૃત્યુ પામે ? આ તારા અપરાધ મે` સહન કર્યાં છે. હવે ફરીવાર એવું મેલીશ તે પછી તું તારા આત્માનું શુભ જોઈશ નહિ.” આવી રીતે દેવતાએ કરતાં છતાં પણ જ્યારે બલભદ્ર

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386