Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત.
કહેવાય છે. તેમાં કિર્દિ કરવાના પ્રથમ સમયે પૂર્વકની અને અપૂર્વ સ્પદ્ધ કાની જે પહેલી આદિ વણાઓ છે, તેમના જે વિભાગ પરિચ્છેદ્ય એટલે વીર્યાણુએ છે, તેના સ ખ્યાતમા ભાગાને ખેંચે છે, એક અસંખ્યાતમા ભાગ Àષ રાખે છે જીવપ્રદેશના પણ એક અસખ્યાતમા લાગ ખેંચે છે, શેષ સઘળા ભાગીને રાખે છે. અહિં તાત્પ એ કે જેટલા જીવ પ્રદેશાને ખેંચે છે, તેટલા જીવપ્રદેશે માંથી જેટલા વીછુ ખેચે છે, તેટલા વીર્યાપ્રમાણુ વીય વ્યાપર રાકે છે. આ કિટ્ટિકરણના પહેલા સમયની ક્રિયા છે. ખીજે સમયે પહેલાં ખેચેલા વીર્યાવિભાગ પરિચ્છેદ—વીયોછુના ભાગથી અસખ્યગુણહીન વીયો.— એના ભાગને ખેંચે છે. અને વપ્રદેશેાના પહેલે સમયે ખેંચેલા જીવપ્રદેશના સખ્યા— તમા ભાગથી અસંખ્યાતગુણુ ભાગને એટલે કે અસખ્યાતા ભાગેાને ખેંચે છે. આ પ્રમાણે ક્રિટ્ટિએ કરતા ત્યાં સુધી જાય કે અંતમુહૂત્તના ચરમ સમય આવે. પહેલા "સમયે કરા– ચેલ' કિદૃિએથી ખીજે સમયે કરાયેલ કિદૃિએ અસંખ્યેય શુગૃહીન છે એ પ્રમાણે શેષ સઘળા સમયેામાં જાણવું અહિં ગુણકાર પાપમને અસખ્યાતમા ભાગ છે. ક્રમ પ્રકૃતિ પ્રામૃતમાં કહ્યું છે કે- શ્મા પ્રમાણે અ તમુહૂત્ત પર્યંત પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરશત્તર સમયે અસ બ્યુયગુણહીન શ્રેણિએ કિટ્ટિએ કરે, અને અસંખ્યાતગુણુ શ્રેણિએ જીવપ્રદેશે ખેચે કિટ્ટિને શુશુકાર પત્યેાપમને અસંખ્યાતમા ભાગ છે. પહેલા સમયે કરાયેલ કુલ કિટ્ટિ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, એ પ્રમાણે ખીજા આદિ દરેક સમચામાં પણ સમજવું. માત્ર સૂચિશ્રેણિના અસખ્યાતમા ભાગ નાના નાના લેવે. સઘળી કિટ્ટિના સરવાળા પણ સૂચિશ્રેણિના અસખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. આ સઘળી કિટ્ટિએ પૂર્વ સ્પદ્ધક અને અપૂર્વ સ્પરૢકના સખ્યાતમા ભાગ માત્ર છે કિર્દિ કરવાની ક્રિયા પૂછુ થવા છતાં પણ પૂર્વપદ્ધ અને અપૂર્વ સ્પા રહે છે, સઘળાંની કિટ્ટિ થતી નથી. ક્રિટ્ટિ કરવાની ક્રિયા પૂર્ણ થયા પછી પૂર્વપદ્ધક અને અપૂર્વ પદ્ધકના નાશ કરે છે જે સમયે તેઓના નાશ થયા, તે સમયથી આરભી અતર્મુહૂત્ત પર્યંત આત્મા કિટ્ટિગતચેગ-કિટ્ટિપ ચેગવાળા હોય છે. કપ્રકૃતિ પ્રાભૂતમાં કહ્યું છે કે કિટ્ટિ કરવાની ક્રિયા પૂર્ણ થયા બાદ પૂર્વપદ્ધક અને અપૂર્વપદ્ધકને નાશ કરે, ત્યારપછી અત્તર્મુહૂત્ત પ ત કિટ્રિપ ચેાગવાળા' હોય છે.' તે અંતર્મુહૂત્તમાં કંઈપણુ ક્રિયા કરે નહિ. પરંતુ એજ સ્થિતિમાં રહે.ત્યાર પછીના સમયે ' સૂક્ષ્મ કાયયેાગના અવલંબનથી અંતર્મુહૂત કાળે સુક્ષ્મ 'વચનચેાગને રાધ કરે છે. સૂક્ષ્મ વચનચેગને શધ કર્યાં પછી અંતર્મુહૂત્ત પર્યંત તેજ અવસ્થામાં રહે છે. કોઈપણ અન્ય સૂક્ષ્મયોગને રોકવાના પ્રયત્ન કરતા નથી. ત્યારપછીના
૧ પહેલા-સમયે આસ ખ્યાતી કિર્દિ કરે, ખીજે સમયે અસ ખ્યાતગુણુહીન કરે, એટલે કે પહેલે સમયે એક એક અધિક વીર્યાણુવાળી જેટલી વણાને ક્રમ તેડે તેટલી તે સમયે ટ્ટિ થાય છે. પહેલા સમયે અસખ્યાતી વણાઓમાંથી ઉપરોક્ત ક્રમ તેડે છે, માટે અસખ્યાતી કિર્દિ થાય છે. તેનાથી 'અસંખ્યાત ગુણહીન વણામાં ખીજે સમયે ક્રમ તર્ક છે, એમ ચરમ સમયપત થાય છે. તેથી પહેલા સમયની ટ્ટિએથી પછી પછીના સમયની 'ક્રિટ્ટિ સખ્યાતમા અસંખ્યાતમા ભાગ માત્ર છે એમ કહ્યું છે.