Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ ગ્રહ-પાંચમું કાર
૧૩૩
wwwwwww
અને યશ કીર્ત્તિ એ તેત્રીસ પ્રકૃત્તિ વિના શેષ સત્તાશી પ્રકૃત્તિઓની તત્પ્રાગ્ય વિશુદ્ધ પરિણામવાળા એકેન્દ્રિય—પર્યાપ્ત આદર પૃથ્વીકાય, અપ્કાય અને પ્રત્યેક વનસ્પતિકાયના જીવા જઘન્ય સ્થિતિ ખાંધે છે.
તથા દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્રિક એ માઢ પ્રકૃતિની અસત્નિ પચે દ્રિયા જઘન્ય સ્થિતિ ખાંધે છે.
આહારકશરીર, આહારક અગાપાંગ અને તીથ કરનામકર્મની ક્ષેપક અપૂવ કરણવૃત્તિ જીવા જઘન્ય સ્થિતિ ખાંધે છે.
સજ્વલન ક્રોધાદિ ચાર અને પુરુષવેદની ક્ષપક અનિવૃત્તિ ખાદ્યરસ પાય ગુણુસ્થાનકવન્તિ જીવ અને જ્ઞાનાવરણુ પંચક, અંતરાય પંચક, દેશનાવરણુ ચતુષ્ટ, સાતાવેદનીય, ઉચ્ચગેાત્ર અને યશકીર્ત્તિ એ સત્તર પ્રકૃતિની ક્ષપક સૂમસ'પરાય ગુણુસ્થાનકવત્તિ જીવા જઘન્ય સ્થિતિ ખાંધે છે. ૬૩.
આ પ્રમાણે સ્વામિત્વપ્રરૂપણા કરી. હવે શુભાશુભપણાના વિચાર કરવા માટે કહે છે
सव्वाण ठिई असुभा उक्कोसुक्कोस संकिलेसेणं ।
इयरा उ विसोहिए सुरनर तिरिआउए मोतं ||६४||
सर्व्वासां स्थितिरशुभा उत्कृष्टोत्कृष्टसंक्लेशेन ।
इतरा तु विशुद्ध्या सुरनर तिर्यगापि मुक्त्वा ॥६४॥
અ——દેવાયુ, મનુષ્યાયુ અને તિય ચાયુને છેડીને શેષ સઘળી કમ પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે, કારણ કે ઉત્કૃષ્ટ સકલેશ વડે અધાય છે અને ઈતર જઘન્ય સ્થિતિ શુભ છે કારણ કે વિશુદ્ધ પરિણામ વડે અપાય છે.
ટીકાનુ૦—શુલ અથવા અશુભ સઘળી ક્રમ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે. અહિં પ્રશ્ન થાય છે કે સઘળી ક્રમ પ્રકૃત્તિની સ્થિતિ શા માટે અશુભ છે? તા કહે છે—કારણુ અશુદ્ધ છે માટે. તે આ પ્રમાણે—
ઉત્કૃષ્ટ સ`ક્લિષ્ટ પરિણામ જ્યારે થાય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિના બંધ થાય છે. કેમકે જેમ જેમ સકલેશની વૃદ્ધિ થતી જાય તેમ સ્થિતિમધ વૃદ્ધિ થાય એમ પ્રતિપાદન કર્યું" છે, કષાયના ઉચથી ઉત્પન્ન થયેલ જે અશુભ અધ્યવસાય તે સકલેશ
૧ અહિં સત્યાથી પ્રકૃતિમાં મનુષ્યાયુ અને તિત્ચાયુ એ એ આયુ પણ આવી જાય છે. પરંતુ તે છે આયુના ખસા છપ્પન અવલિકા પ્રમાણ જઘન્ય બધ તેા તખ઼ાયેાગ્ય સંલેરો વર્તાતા દેવ, નારક વર્જિત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવ કરી શકે એમ સભવે છે.
R