Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-તૃતીયદ્વાર પ્રશ્નોત્તરી
૪૫
ઉ૦ (૧) બહેરાશમાંચક્ષુદર્શનાવરણીય. (૨) સાસારિક પદાર્થો મેળવવાની ઈરછામાં-લાભ
મોહનીય. (૩) પિતાનું શરીર પિતાને ભારે હલકું ન લાગવામાં અગુરુલઘુ નામકર્મ. (૪) જાતે જ ફસે ખાવા આદિથી મરવામા-ઉપઘાત નામ. (૫) શરીરની અંદર ધિર આદિનું સ્કુરણ થવામાં અસ્થિર નામ. (૬) લોકોના સત્કાર સન્માન આદિ પામવામાં આદેય નામ અને (G) મોદક આદિ ખાઈ ન શકવામાં ભેગાન્તરાય
કર્મને ઉદય હોય છે પ્ર-૮ એવું કયુ કર્યું છે કે જે બંધાયા પછીના તરતના ભવમાં જ ઉદયમાં આવે પણ જે
ભવમાં બાંધ્યું તે જ ભવમા કે તે પછીના તરતના ભવને મુકીને પછીના ભામાં
ઉદયમાં ન જ આવે તેમજ જીવનના ૨૩ ભાગ પહેલાં ન જ બંધાય? ઉ૦ આયુષ્ય કર્મ. પ્રઃ પિતાના હેતુઓ વિદ્યમાન હોય ત્યાં સુધી જે પ્રકૃતિએ અવશ્ય બંધાય તે યુવા
બધી કહેલ છે તે આગળ ચેથા દ્વારમાં અનંતાનુબંધી આદિ પાત્રીસ પ્રવૃતિઓને મુખ્યત્વે અવિતિ બધહેતુ કહેશે અને થીણદ્વિત્રિક તથા અનંતાનુબંધી પ્રકૃતિએ તમે ધ્રુવબંધી ગણાવી છે. તેથી આ સાતે પ્રકૃતિએને ચેથા ગુણસ્થાનક સુધી બંધ હો જોઈએ. પરંતુ એએને બ ધ બીજા ગુણસ્થાનક સુધી જ છે. તે જ પ્રમાણે નિદ્રા-પ્રચલા તથા નામકર્મની નવ ધ્રુવબંધી વગેરે પ્રકૃતિએને બંધહેતુ કષાય છે છતાં તે પ્રકૃતિઓ પણ કષાય છે ત્યાં સુધી બ ધાતી નથી પરંતુ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમાદિ ભાગ સુધી જ બંધાય છે તે આ બધી પ્રકૃતિએ યુવબંધી કેમ કહેવાય ? અનંતાનુબંધી આદિ પાંત્રીસ પ્રકૃતિને “અવિરતિબંધહેતુ સામાન્યથી કહેલ છે, કેમકે બીજે ગુણસ્થાનકે બંધવિચ્છેદ થનાર અનંતાનુબ ધી આદિ પચીશ પ્રકૃતિનો કેવળ અવિરતિ બંધહેતુ નથી પણ અનંતાનુબધી ઉદયવિશિષ્ટ અવિરતિ બહેતુ છે, અનંતાનુબંધિને ઉદય બે ગુણસ્થાનક સુધી જ છે માટે થીણહિત્રિકાદિ સાત પ્રકૃતિએ યુવબધી હેવાછતા બે ગુણસ્થાનક સુધી જ બંધાય છે. પણ ચેથા ગુણસ્થાનક સુધી બંધાતી નથી. એ જ પ્રમાણે નિદ્રા-પ્રચલા આદિ બકૃતિઓને કાય? સામાન્યથી બહેતુ કહેલ છે, પરંતુ કેવળ કષાય બંધહેતુ નથી, “તે તે પ્રકૃતિ બંધ થ અધ્યવસાય વિશિષ્ઠ તથા તથા પ્રકારને કાયદય” તે તે પ્રકૃતિના બંધમાં હેતુ હેવાથી બંધ પછીના સ્થાનોમાં સામાન્ય કષાય હેવા છતાં તે તે પ્રકૃતિબંધ રોગ્ય અધ્યવસાય વિશિષ્ટ તથા તથા પ્રકારને કષાદય નહિ હેવાથી અપૂર્વકરણના બીજા આદિ ભાગમાં તેમજ અવૃિત્તિકરણ વગેરે ગુણસ્થાનકે નિદ્રા--પ્રચલાદિ શવબંધી પ્રકૃતિઓ બંધાતી નથી એટલે કે પિતાપિતાના વિશિષ્ટ હેતુઓ હોય ત્યા
સુધી થીણહિત્રિકાદિ અવશ્ય બંધાય છે તેથી આ પ્રકૃતિ પ્રવખધી કહેવાય છે. પ-૧૦ છે અનંતાનુબંધી આદિ પચીશ પ્રકૃતિને અનંતાનુબંધી વિશિષ્ટ વિરતિ બંધ