Book Title: Jivvichar Dandak Laghu Sangrahani Prashnottari Author(s): Narvahanvijay Publisher: Padarth Prakashan Trust View full book textPage 6
________________ જીવવિચાર જીવ વિચાર-પ્રશ્નોત્તરી ભુવણાઇવ વીર નમિઉણ ભણામિ અબુહ બોહત્યા જીવ સર્વં કિંચિવિ જહ ભણિયું પુત્ર સૂરિહિં ૧૫ ભાવાર્થ: ત્રણ ભુવનમાં દીપક સમાન શ્રી વીર ભગવંતને નમસ્કાર કરીને અજ્ઞાની જીવોના જ્ઞાનને માટે જેમ પૂવૉચાયોએ કહેલું છે તેમ જીવનાં સ્વરૂપને કાઈક કહીશ. //ના પ્રશ્ન ૧. ત્રણ ભુવનો કયા કયા છે? ઉત્તરઃચૌદ રાજલોકરૂપ જગતમાં (૧)ઉāલોકરૂપભુવન (૨)તિરછૉલોકરૂપ ભુવન અને (૩)અઘોલોકરૂપ ભુવન કહેલા છે. પ્રશ્ન ૨. ઉવૅલોક ભુવન કેટલા પ્રમાણવાળો છે? ઉત્તરઃ ઉāલોક ભુવન સામાન્યથી સાતરાજ યોજનમાં ૯૦૦યોજન ન્યૂન પ્રમાણવાળો શારત્રમાં કહેલો છે. પ્રશ્ન ૩. તિથ્યલોક કેટલા પ્રમાણવાળો કહેલો છે? ઉત્તરઃ તિચ્છૉલોક અઢારસો યોજન પ્રમાણવાળો કહેલો છે. પ્રશ્ન ૪. અધોલોક કેટલા યોજન પ્રમાણવાળો કહેલો છે? ઉત્તરઃ અઘોલોક સાતરાજયોજનમાં ૯૦૦યોજન ન્યૂન પ્રમાણવાળો કહ્યો છે. પ્રશ્ન ૫. એકરાજ કેટલા યોજન પ્રમાણવાળો કહેલો છે? ઉત્તરઃ એકરાજ એટલે અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણવાળો છે. ક્રોડને ક્રોડે ગુણીએ એટલે એક કોટાકોટી થાય છે. પ્રશ્ન ૬. એક યોજનના કેટલા માઈલ સમજવાં? ઉત્તર : શાસ્ત્ર પરિભાષાથી એક યોજનના શાશ્વત ચીજોનાં માપમાં બત્રીશો માઈલ ગણાય છે. સોળસો ગાઉનો એકયોજન થાય છે. એવા માપવાળો યોજના સમજવો. પ્રશ્ન ૭. ભગવાન કેવા પ્રકારના દિપકથી યુકત છે? ઉત્તરઃ ભગવાન કેવલજ્ઞાન રૂપી દિપકથી યુકત છે. જેમ જગતમાં દિપકPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 260