Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) જવાબમાં પ્રિયભાઈ સમજે કે તે મૂર્તિને પૂજનારા તે અસંયતિ હતા. તેથી તે વચન હાલના સમયમાં પ્રભુ પ્રતિમાની પૂજા કરનાર શ્રાવક વર્ગને લાગુ પડતું નથી. તેમજ તે સંબંધી ઉપદેશ આપનાર મુનિવર્ગને આ વચન લાગુ પડતું નથી, અને તેથી મૂર્તિપૂજાનું ખંડન થઈ શકતું નથી. મુખ્ય સ્વાભાવિક ઉસૂત્ર ભાષણ તે સાવદ્યાચાર્યો પિતાને માટે કર્યું. સાધુ વેષ ધારી અસંયતિને પોતાના કદાગ્રહમતની પુષ્ટિ તેમાં થઈ હોય તો તે જાણે. હે ગતમ! તે આચાર્ય કલાનુભાવે કાલ પામી વાણુવ્યંતર દેવ થયા. ત્યાંથી એવી પ્રતિવાસુદેવના પુરહિતની વિધવા પુત્રીની કુખે અવતર્યો. વિધવા પુત્રી ત્યાંથી નાડી. ચંડાલના વાડામાં તે મેટે થયે. ત્યાં પા૫ સેવી સાતમી નરકે તેત્રીસ સાગરોપમના આઉખે ઉત્પન્ન થયે. ત્યાંથી અંતર દ્વીપમાં જન્મે. ત્યાંથી મરી ભેંસાપણે ઉત્પન્ન થયો. ત્યાંથી મરી મનુષ્ય થયે. ત્યાંથી વાસુદેવ પણે સાવધાચાર્યને જીવ થયે. ત્યાંથી મરી સાતમી નરકે ગયે. ત્યાંથી મરી ગજકર્યા નામે મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયે. ત્યાંથી મરી સાતમી નરકે ગયે. ત્યાંથી એવી તિર્યંચની ગતિમાં ભેંસાપણે ઉત્પન્ન થયે. ત્યાંથી મરી બાળ વિધવા વ્યભિચારણું બ્રાહ્મણની બેટીના પેટે ઉત્પન્ન થયે. તે વિધવા બ્રાહ્મણએ ગર્ભ પાડવા ચર્ણ ખાધાં. અંતે બહાર નીકળે. સાતસે વર્ષ બે માસ અને ચાર દીવસ જીવીને મરી ગયે, અને વાણુવ્યંતરમાં ઉપન્યા, અને ત્યાંથી વી મનુષ્યમાં ઉત્પન્ન થયે. ત્યાંથી મરી સાતમી નરકમાં ગયો. ત્યાંથી આવી ઘાણના બળદપણે ઉત્પન્ન થયે. ત્યાં ઘણું દુ:ખ પામ્યા. ત્યાં એગણત્રીશ વર્ષનું આયુષ્ય પાળી મનુષ્યપણે ઉત્પન્ન થયો. ત્યાં ગર્ભમાં બહુ દુ:ખ સહ્યું. વળી બાહેર જન્મીને પણ ઘણું વેદના ભેગવી. એમ તેણે મનુષ્ય જન્મ નિષ્ફળ ગુમાવ્યું. એ પ્રમાણે હે ગતમ!! તે સાવદ્યાચાર્ય જીવ ચઉદરાજ લેકને આંતરરહિતપણે ફરસીને અનંતકાલે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થયે. ત્યાં ભાગ્યવશાત્ તીર્થકરનાં વચન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64