Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 56
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) પ્રતિમા પૂનામાં પુષ્પાદિક જીવેાની હિંસા થાય છે વગેરે કહીને ઉપાશ્રય વગેરે ધર્મકાર્યમાં થતી જીવહુ સા વગેરેના ખ્યાલ કરતા નથી ! અને જેને ને જગત્માં નખળા-બાયલા બનાવવામાં અન્ય ગાંડી દયાને આગળ કરીને સેવા ભિકત વગેરેના જે જીવહુ સાના મ્હાના નીચે નિષેધ કરે છે તેઓ હિંદુ, મુસમાન, ખ્રીસ્તિ બદ્ધોની સાથે આ સ્પર્ધાના જમાનામાં ધાર્મિક આર્થિક દ્રષ્ટિએ જીવવા સમર્થ થઈ શકતા નથી અને જગમાં તે જીણુાં જીવડાંની દયા કરનાર અને માટાને મારનાર તરીકે પ્રસિદ્ધ થાય છે અને તેઓ દુનિયામાં જેનેાનું નામ નિશાન પણ રાખી શકવાના નથી! દુનિયામાં કાયા થકી ધાર્મિક પ્રવૃત્તિ કરતાં કાઇને કેાઇ સૂક્ષ્મ વાયુ વિગેરે જીવાની હિંસા વિગેરે થાય છે. તથા ગૃહસ્થ દશામાં જીવવા માટે વનસ્પતિ સ્માદિ એકેન્દ્રિય આદિવાની હિંસા થાય છે. દેવશુરૂ ધર્મની ભક્તિ અર્થે અને જૈન શાસનની તથા જૈન સંઘની રક્ષા અર્થે તથા સાધુ વિગેરેની રક્ષા અર્થે એકેન્દ્રિયાદિ જીવાની, જીવ દયાના પરિણામ છતાં પણુ ડિંસા થાય છે, પણ તે ધમકા માં ધર્મ માટે હાવાથી તેથી અપ દોષ અને મહાન ધર્મ થાય છે, અને એ સિદ્ધાંતને સ્થાનકવાસી જેના તથા મૂર્તિપૂજક જૈના બન્ને જાણે અજાણે માચારમાં મૂકે છે અને તે પ્રમાણે વર્તે છે, પણ એટલવામાં તથા માન્યતામાં સ્થાનકવાસી જૈને પ્રભુની પૂજામાં હિંસા છે એવું કહે છે, પણ હવે એવા જમાના આવે છે કે જેનાને દુનિયામાં જીવવા માટે એવી ગાંડી જીવદયાની ઘેલછા ખપમાં આવશે નહિ. માટે દેવગુરૂ ધમની ભક્તિ સેવા માટે અલ્પ દોષ અને મહાનુ ધમ એ સૂત્રને માનવું અને વર્તવું તેજ ગૃહસ્થ જૈનોને યાગ્ય છે. જૈન સાધુએ છ–કાયજીવાની રક્ષાની પ્રતિજ્ઞા કરેલી છે. તેથી તે પ્રભુની પ્રતિમાની જળ પુષ્પાદિક વડે પૂજા કરી શકતા નથી; પણ તેઓ સ્તવનાદિકથી પ્રભુની ભક્તિ કરી શકે છે, પશુ દ્રવ્ય પૂજા કરી શકતા નથી, કારણ કે તેઓ ગૃહસ્થ ધર્મના ત્યાગી છે અને પંચ મહાવ્રત ધારી છે. ગૃહસ્થ શ્રાવકના અને ત્યાગી મુનિના ધર્મ જુદા પ્રકારના છે તેથી ગૃહસ્થની અને સાધુની ધર્મ કરણી જુદી છે, તેથી મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64