Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) થયે છતે પણ સ્ત્રીને કર સ્પશે, તીર્થકર પણ જે તે પોતે કરે તો તે ગચ્છ મૂલ ગુણ રહિત થાય. આચાર્ય આ ગાથાને અર્થ કહેતાં અને ચકાયા; કારણ કે તેમના પગમાં વેષ ધારિણી સાધ્વીએ મસ્તક મૂકયું હતું અને તે સર્વે જાણે દેખ્યું હતું. તેથી જે તે સાચો અર્થ કહે તે સાવઘાચાર્ય નામ પાડયું હતું અને હવે તે કેણ જાણે શું નામ આપે. ગાથાને અર્થ સત્ય પ્રરૂપવા સંબંધી ઘણું વચને પ્રભુનાં યાદ આવ્યાં. વિચારમાં પડયા તેવામાં વેષધારીઓએ કહ્યું કે–એ ગાથાને સત્ય અર્થ કહે, શું કંઈ નવું અદ્રુપદંડી કાઢવા ગુંથાયે છે. તેને માટે જાણીને બોલાવ્યું તે આટલા માટે કે? એમ અનેક વચને કહી ગભરાવ્યો. સત્ય કહેવા ઘણેએ વિચાર કર્યો. કુલિ ગી સાધ્વીએ મસ્તકથી મારો પગ સ્પર્શે તેમાંથી શી–રીતે બચવું. આ ઠેકાણે કંઈ કારણ પણ નથી કે તેનું એ હું આપી અપવાદ આપી બચી જાઉં. તેમ વિચાર કરે છે તેવામાં પાછા તે વેષ ધારીએએ શેર કરી મૂ. પ્રમાણિક વિદ્વાન જાણુને સર્વ સંઘે તને બેલા છે, અને કેમ ગાથાને અર્થ કરતાં વિચારના વમળમાં ગુંથાયે છે. અંતે માન અને મિથ્યાત્વથી પ્રેરાએલાએ જવાબ આપે કે – - भणियंच सावजायारिएणं. जहाणं उत्सग्गं ववाएहिं आगमोठिो तुभेणयाणहेयं एगतो मिच्छत्तं - શું તમે નથી જાણતા કે ઉત્સર્ગ અને અપવાદ પૂર્વક જીનગમ સ્થિતિ છે. એકાંતે મિથ્યાત્વ છે. - સાધ્વીએ મને સ્પર્શ કર્યો તે અપવાદ માગે છે. એમ કહી ઉત્સવ ભાષણ કર્યું તેથી અનંત સંસારની વૃદ્ધિ કરી પોતાને જે સ્ત્રીને સ્પર્શ થયે હતું તેથી પિતાની હેલના થાય તે કારણથી સત્ય અર્થ ઉપરની ગાથાને કહ્યો નહીં. તેથી ઉત્સવ ભાખ્યું અને તેથી અનંત સંસાર વધાર્યો. જૈન હિતેચ્છુ પત્રના અધિપતિએ આ ઠેકાણે લખ્યું છે કે આ વચનથી પેલા મૂર્તિપૂજકને નાસી છૂટવાનું મળ્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64