Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ષણ અષ્ટાલિંકા વ્યાખ્યાન ગ્રન્થ વાંચ. મલ્લિનાથ ભગવાને પોતાના મિત્રને પ્રતિબંધવાને માટે એક સ્ત્રીની મૂર્તિ બનાવીને તે દ્વારા બધ આપ્યો હતો, એમ જ્ઞાતાસૂત્ર વગેરે શાસ્ત્રોમાં તેનું વર્ણન છે. ઈત્યાદિ બાબતોથી વાચકે જાણશે કે જૈનશાસ્ત્રના આધારે મતિ. પૂજા સિદ્ધ થાય છે. અરબસ્તાનમાં વિક્રમ સંવત્ છઠ્ઠી સાતમી સદીના મધ્ય ભાગમાં મહમદપેગંબર સાહેબ પ્રકટયા અને તેમણે મુસલમાન ધર્મની સ્થાપના કરીને તેમણે મૂર્તિપૂજાને સખ્ત નિષેધ કર્યો તથા જ્યારે મુસલમાનો હિંદ દેશ ઉપર ચઢી આવ્યા ત્યારે તેમણે મૂર્તિમંડનને આરંભ કર્યો. અને ત્યારથી હિંદુસ્તાનમાં હિંદુઓની મૂર્તિ પૂજા સામે મુસલ્માનેને સખત વિરોધ થવા લાગે. હિંદમાં મુસલમાની રાજ્ય સ્થપાયું અને અનેક બાદશાહે થયા. તે પણ હિંદમાં હિંદુઓની મૂર્તિપૂજા કાયમ રહી અને બોમાં તેમજ જેમાં પણ મૂર્તિપૂજા કાયમ રહી. જેમાં વિક્રમ સંવતની સોળમી સદીના મધ્યકાળથી હું પઠષિના બેધથકી મૂર્તિપૂજા માન્યતા વિરૂદ્ધ ઉપદેશ થવા લાગે અને કેટલાક સાધુએ તે પંથમાં થયા. તે પાછળથી સ્થાનકવાસી બાવીસ ટેળાંના નામે ઓળખાય છે. તેઓએ મૂર્તિપૂજા સામે ઘણે વિરાધ જાહેર કર્યો. તે પણ જૈન શાસ્ત્રોની મૂર્તિપૂજાની માન્યતા હોવાથી સનાતન હિંદુઓની પિઠે સનાતન જેનામાં પણ મૂર્તિપૂજા કાયમ રહી છે. પ્રાચીન નગરોના ખંડેરેને ખોદતાં તેમાંથી સંપ્રતિ રાજા વિગેરે ના વખતની જિન મૂર્તિઓ નીકળી આવે છે. તે મૂતિઓને દેખીને મૂર્તિ નહીં માનનારા એવાઓ પણ પ્રાચીન કાળથી જૈન મૂર્તિ એની પૂજા થતી આવે છે એમ એતિહાસિક દષ્ટિએ કબુલ કરે છે. ચોવીસ તીર્થકરેએ મૂર્તિપૂજાનો નિષેધ કર્યો નથી. ચોવીસમા તી. થકર શ્રી મહાવીર પ્રભુએ જે મૂર્તિપૂજાને નિષેધ કર્યો હોત તો મુસલમાન ધર્મના સ્થાપક મહમદ પેગંબરની પેઠે તેમનાં વચન ન, જૈનધર્મશાસ્ત્રોમાંથી મૂર્તિપૂજા નિષેધનાં મળી આવત પણ એવું કંઈ જૈન આગમ શાસ્ત્રોમાંથી મૂર્તિપૂજા નિષેધનું વચન મળી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64