Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) ° माणं आलो पण करेइ लोमहथ्थगं गिन्हइ, गिन्हइत्ता जिपडिमा पम पमजेइत्तासुरभिणागंधोदरणं व्हावेइ० व्हाचा सुरभिए गंधकासाइ एगत्ताई लुहेइत्ता सुरसेहिंगंधेहिं मल्लेहि अबे जहानूरिया भो जिपडिमा अचेत्ता तहेव भाणि अव्वं जात्र धूवं दहइत्ता २ वामंजाणुं अंचइत्ता२दाहिणंजाणुं धरणितलंस कडुि खुत्तो बुद्धाणं धरणि लंसि निसिइत्ता २ इसिपचुन्नमइ करयलजावक एवंवयासी नमुत्थुणं अरहंताणं भगवंताणं जावसंपताणं वंदइ नमसइ जिघरानु पडिनिखमड़ जेणेव अंतेउरेतेणेव उवागच्छह તે રાજવર કન્યા દ્રૌપદીએ મજ્જન (સ્નાન) ગૃહમાં સ્નાન કર્યું અને ત્યાંથી નિકળીને જિનેશ્વરના મંદિરમાં પ્રવેશ કર્યો અને શ્રી જિન પ્રતિમાને દેખી પ્રણામ કર્યા અને મારપીંછી લઇને તે વડે પ્રભુને પ્રમાન કર્યું. ત્યારમાદ સુગંધી જળવડે પ્રભુને અભિષેક કર્યાં. પછી ગ ંધકાસ્ય વસ્ત્રથી પ્રભુને અગલુણ કર્યું અને સારા સુગંધી ખરાસ, ચંદન કેસરાદ્વિદ્રવ્યેાથી પ્રભુના અ ંગે વિલેપન કર્યુ અને તે જેમ સૂરયાભ દેવતાએ પૂજા કરી છે તેવી રીતે અત્ર સર્વ જાણી લેવું. વળી તે દ્રોપદી ધૂપપૂજા કરે અને તે પ્રમાણે દ્રવ્યપૂજા કર્યાં બાદ ભાવપૂજા કરે—ઇત્યાદિ સર્વ અધિકાર જાણી લેવા. મૂત્તિપૂજા સ ંબંધી અન્ય સૂત્રામાં અન્ય પાડે છે, પણ વિસ્તારના ભયથી તે આલાવા અત્ર લખ્યા નથી, K ઉપરના લેખ સત્ય સમજવા લખ્યા છે. જેને આ લેખ રૂચે નહીં તેણે લેખક ઉપર અશુભ ચિંતવન કરવુ નહિ. જેને રૂચે તેને પોતાના હિતમાં પ્રવતા વુ. પરસ્પર પક્ષેામાં વૈરબુદ્ધિ વૃદ્ધિ પામે છે તેના નાશ કરવા જોઇએ, શ્રી વીરપ્રભુનાં વચન એવાં છે કે, તે હૃદયમાં ધાર્યાથી સર્વથા રાગદ્વેષના ક્ષય થઇ જાય છે. મૂર્ત્તિપૂજાની જેને શ્રદ્ધા થઇ છે તે ભવ્યજનાએ મૂર્તિપૂજ નનું ખરૂ રહસ્ય સમજવું અને મૂર્તિમાં પ્રભુના આરાપ કરી તે 3 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64