Book Title: Dikshanu Sundar Swawrup Author(s): Sagaranandsuri Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 5
________________ શ્રી હર્ષ-પુષ્યામૃત જૈન ગ્રંથમાળા. નામ આ ગ્રંથમાલાનું નામ “શ્રી હર્ષ-પુરપામત જૈન ગ્રંથમાળા' રાખવામાં આવ્યું છે. એમાં બે હેતુ છે: ૧. એક તે પૂ. મુનિવચ્ચે શ્રીમદ્ હર્ષવિજયજી મહારાજા, પૂ. પંન્યાસ શ્રી પુરપવિજયજી ગણિ તેમજ પૂ. મુનિરાજ શ્રી અમૃતવિજયજી મહારાજનાં પુણ્ય નામે, નામ સાથે જેડી તેઓ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી છે. અને ૨. બીજે હેતુ એ પણ છે કે-આ ગ્રંથમાળાના ગ્રંથમણકા વાંચકને - હર્ષ આપનારા, પુષ્પ જેવી સુગન્ધ આપનારા અને પ્રભુશાસનના અમૃતનું પાન કરાવનારા થશે. ઉદ્દેશ આ ગ્રંથમાળાનો ઉદ્દેશ આવશ્યક સાહિત્યના પ્રચાર દ્વારા પ્રભુશાસનની સેવા કરવાનું છે. એટલે કે પૂ. વિદ્વાન મુનિરાજે અને શ્રદ્ધાળુ વિદ્વાન લેખકની કસાયેલી કલમથી લખાએલાં પૂર્વના મહાપુરૂષનાં બોધપ્રદ આદર્શ જીવનચરિત્રે નવીન શિલિમાં પ્રગટ કરવાં તથા પ્રભુશાસનની શ્રદ્ધામાં સ્થિર કરનારા નિબંધો યા વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવાં, તે આ ગ્રંથમાળાને ઉદ્દેશ છે. પ્રગતિ – વર્તમાન જૈન સમાજમાં પ્રવતી રહેલા વિષમય વાતાવરણથી જનતા બચી શ્રદ્ધામાં સ્થિરીકરણ થાય તે માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 270