Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 179
________________ . उवचरियत्था किरियासद्दा इतरेसि तुल्लकालत्ता । किं न वियप्पेहेवं भेदाभेदुब्भवा दोसा? ॥ २४५ ॥ ___(उपचरितार्थाः क्रियाशब्दा इतरेषां तुल्यकालत्वात् । किं न विकल्पयस्येवं भेदाभेदोद्भवान् दोषान्) एते क्रियाशब्दा उत्पादनाशादय 'उपचरितार्थाः' कल्पितार्थाः, न खलु वस्तूनां तदतिरिक्ता काचिक्रियाऽस्ति यन्निबन्धना एते क्रियाशब्दाः पारमार्थिका भवेयुः, ततो न कश्चिदिह पूर्वोक्तदोषावकाश इति । अत्रोत्तरमाह-'इयरेसिं' इत्यादि, यद्यप्येते क्रियाशब्दा उपचरितार्थाः-कल्पितास्तथापि इतरयोः-नाशोत्पादयोः प्रतिप्राणिप्रत्यक्षप्रमाणसिद्धत्वेनाप्रतिक्षेपार्हयोस्तुल्यकालत्वेनाभ्युपगतयोर्वस्तुस्थित्या कारणकार्याभ्यां सह भेदाभेदोद्भवान् दोषान्. किन्नैवमुपदर्शितप्रकारेण विकल्पयसि?-स्वदर्शनकल्पितकुविकल्पतामपहाय सूक्ष्मबुद्धया पर्यालोचयसि । एतदुक्तं भवति-यद्यपि कयाचिदपि स्वमतिकल्पनया क्रियाशब्दानामुपचरितार्थत्वाभ्युपगमः, तथापि नाशोत्पादौ तावत्प्रतिप्राणि प्रत्यक्षेणोपलभ्येते, तौ च तुल्यकालावभ्युपगतावतस्तद्विषया भेदाभेदोद्भवा दोषाः कथं परिहर्तुं शक्यन्त इति? सूक्ष्मधिया निभालनीयमेतत् ॥२४५॥ पुनरत्यत्र परमाशङ्कते-- अह उ खणट्ठितिधम्मा भावो णासोत्ति णणु तदद्धाए । कज्जुप्पादम्मि पुणो स एव पुव्वोदितो दोसो ॥ २४६ ॥ (अथ तु क्षणस्थितिधर्मा धावो नाश इति ननु तदद्धायाम् । कार्योत्पादे पुनः स एव पूर्वोदितो दोषः) तुशब्दोऽवधारणार्थे भिन्नक्रमश्च । अथ मन्येथा:-क्षणस्थितिधर्मा भाव एव नाशो न तु तदन्यः कश्चित्, तदुक्तम्--"क्षणस्थितिधर्मा भाव एव विनाश" इति, तत्कथमिह भेदाभेदकल्पना युक्तिसंगतेतिभावः । अत्राह-'णणु इत्यादि नन्वेवमपि तदद्धायां-नाशाद्धायां कार्योत्पादे तुलानामोन्नामवदिति दृष्टान्तबलेनेष्यमाणे पुनरपि स एव पूर्वोदितो हेतुफलयोगपद्यप्रसङ्गलक्षणो दोषः प्राप्नोति । तथाहि-कारणनाशाद्धायां कार्योत्पादाभ्युपगमः, कारणनाशश्च कारणभाव एव, तथा चानयोर्योगपद्यप्रसङ्ग इति, तस्मान्नैतदपि कल्पनं समीचीनम् ॥२४६॥ पुनरपि परमतमाशङ्कय दूषयति-- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - અહી બૌદ્ધ સ્વાશય વ્યક્ત કરે છે. (નાશ-ઉત્પત્તિ તાત્વિક છે.) ગાથાર્થ :- (બૌદ્ધ) ક્રિયાશબ્દો ઉપચરિતાર્થ છે. (ઉત્તર) ક્યાં પણ નર (નાશ-ઉત્પાદ) ની તુલ્યકાળતા છે જ. આ પ્રમાણે ભેદભેદથી ઉદ્ભવતા દોષોની વિલ્પના કેમ નથી કરતા ? બૌદ્ધ :- “ઉત્પાદ નાશ વગેરે યિારાબ્દો કલ્પિતઅર્થવાળા છે. વસ્તુઓમાં વસ્તુથી ભિન્ન એવી કોઈ ક્રિયા નથી. કે જેના કારણે આ ક્વિાવાચક શબ્દો પારમાર્થિક બની શકે. તેથી તમે ઉત્પાદાદિ ક્લિાશબ્દોને આગળ કરી આપેલા પૂર્વોક્તદોષોને ઉભા રહેવાનો અવકાશ નથી. ઉત્તરપક્ષ :- ભલે, આ ક્રિયા શબ્દો કલ્પિતઅર્થવાળા હોય, માં નાશ અને ઉત્પત્તિ દરેક જીવને પ્રત્યક્ષપ્રમાણસિદ્ધ છે. તેથી તે અંગે કોઈ વિપરીત દલીલને સ્થાન નથી. અને તમે મારા અને ઉત્પત્તિનો સમાનકાલીનતરીકે સ્વીકાર ક્યું છે. તાત્પર્ય :- કારણગત નાશ અને કાર્યગત ઉત્પત્તિ તાત્વિક છે તે સુનિશ્ચિત છે. હવે તમે ક્યાં તે મુજબ, જો કારણગત નાશ અને કાર્યરત ઉત્પત્તિ સમાનકાલીન જ હોય, તો એ તો તપાસવું જ પડશે કે “કારણ અને તેનો નાશ, તથા કાર્ય અને તેની ઉત્પતિ પરસ્પર ભિન્ન છે, કે અભિન્ન તથા બન્ને પક્ષે ગુણ છે કે દોષ? અને તપાસ કરતાં એવી નક્કર ફિક્ત પ્રાપ્ત થાય છે કે તે બન્ને(નારા અને ઉત્પત્તિ)નો કારણ-કાર્યસાથે ભેદ અને અભેદ એમ બન્ને પક્ષે દોષો રહ્યા છે. તમે પોતે જ અમે ઉપર બતાવ્યા તે મુજબ દોષોની વિચારણા કેમ નથી કરતા ? તમે તમારા દર્શનના કલ્પિત વિલ્પોનો ત્યાગ કરી સૂક્ષ્મબુદ્ધિથી અન્વેષણ કરો. સાર :- ક્રાચ અમતિકલ્પનાથી ક્લિાશબ્દોને કાલ્પનિકઅર્થવાળા લ્પી પણ લઇએ, તો પણ નાશ અને ઉત્પત્તિ તો સર્વજીવપ્રત્યક્ષસિદ્ધ છે. તેથી તે બન્નેને સમાનકાલીન સ્વીકારવામાં ભેદપશે અને અભેદપક્ષે સંભવતા દોષો શી રીતે દૂર કરી શકાશે ? આ વાત બુદ્ધિની તીણધાર કાઢી વિચારો. શાર૪પા અહીં ફરીથી બૌદ્ધમતની આશંકા કરે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) “ક્ષણસ્થિતિધર્મવાળો ભાવ જ નાશ છે.' (ઉત્તર) તે કાળે (નાશકાળે) કાર્યની ઉત્પત્તિ (માનવા) માં ફરીથી તે જ પૂર્વોક્તદોષ છે. (મૂળમાં ‘પદ જકારઅર્થક છે. તેનો અન્વય “ભાવ”પદ સાથે છે.) * બૌદ્ધ :- ક્ષણસ્થિતિધર્મ (ક્ષણિકસ્થિરતાના સ્વભાવવાળો) ભાવ સ્વયં જ નાશરૂપ છે. નાશ આ ભાવને છોડી અન્યરૂપ નથી. %ાં જ છે કે “ક્ષણસ્થિતિધર્મવાળો ભાવ જ વિનાશ છેઆમ નાશ અન્ય વસ્તુરૂપ ન હોવાથી તે સંબંધી ભેદ–અભેદ લ્પના ધી રીતે યુક્તિસંગત બને ? ઉત્તરપક્ષ :- આવી માન્યતામાં પણ છૂટકારો નથી. કેમકે “તુલાના બે પલ્લાના એકસાથે નીચે નમવું અને ઉપર ચડવું ન્યાયથી તે નાશ વખતે કાર્યની ઉત્પત્તિ સ્વીકારવામાં પૂર્વ કહેલો હેતુ-ફળસમાનકાલીનતાપ્રસંગદોષ અડીખમ ઉભો જ રહે છે. તે આ પ્રમાણે જ કારણનો નાશ કારણભાવરૂપ જ છે. અને કારણનારાવખતે જ કાર્યનો ઉત્પાદ છે આવી માન્યતા છે. તેથી કારણ અને કાર્ય એકકાલીન થવાનો પ્રસંગ છે જ. તેથી આ (ક્ષણસ્થિતિધર્મવાળો ભાવ જ નાશ છે એવી) માન્યતા પણ કસ વિનાની છે. માર૪દા ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૬૮

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292