Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 197
________________ सत्तामात्रेणैव, चोऽवधारणे, न तु तद्भावपरिणमनेन 'से तस्य वढेर्दाहकभावे-दाहकत्वे सति स वह्निः 'किं' कस्मात् त्रैलोक्यमपि न दहति , दहेदेवेति भावः, त्रैलोक्यमपि प्रति तत्सत्तामात्रस्याविशिष्टत्वात्। पर आह-'नहीत्यादि न हि यस्मात् 'तउत्तिसको वह्निस्तत्स्वभावः-त्रैलोक्यदहनस्वभाव 'इति' तस्मान्न त्रैलोक्यं दहतीति । अत्राह-'माणं परं सद्धा' अस्यामेवंविधकल्पनायां यदि परं भवतो 'मान' प्रमाणं श्रद्धव न पुनरन्यत्, सत्तामात्रेण दाहकत्वाभ्युपगमे सति तस्य त्रैलोक्यमपि प्रत्यविशिष्टत्वेन दहनादहनस्वभावविवेकस्य कर्तुमशक्यत्वात् ॥२९४॥ इतर आह-- दीसइ किंचि दहंतो ण तु सव्वं ता कहं भंवे सद्धा? । सत्तामेत्तविसेसा एयंपि विरुज्झई मूढ ! ॥ २९५ ॥ (दृश्यते किञ्चिद् दहन् न तु सर्व ततः कथं भवेत् श्रद्धा । सत्तामात्राविशेषादेतदपि विरुध्यते मूढ) यस्मादयं वह्निः 'किंचित् शुष्ककाष्ठादिकं दहन् दृश्यते न तु सर्व जगत्, 'ता' तस्मात् कथमियं पूर्वोक्ता स्वभावकल्पना श्रद्धा भवेत्?, नैव भवेदिति भावः । स्वभावो हि तथाविधकार्यजननसमर्थः शक्तिरुच्यते, शक्तिश्च कालिङ्गगम्या, तदुक्तम्-"शक्तिः कार्यानुमेया स्यादिति', कार्य च दाहलक्षणं शुष्केन्धनादावेव दृश्यते न तु सर्वस्मिन्नपि जगति, ततः कार्यभावाभावदर्शनान्यथाऽनुपपत्त्या व्यवस्थाप्यमाना पूर्वोक्तस्वभावकल्पना अनुमानप्रमाणनिबन्धना, नतु श्रद्धामात्रनिबन्धनेति । आचार्य आह-'सत्तेत्यादि' मूढ!-अतीवस्थूरबुद्धे! 'एतदपि' दाहकार्यभावाभावदर्शनं सत्तामात्राविशेषात् "विरुध्यते' सर्वथा नोपपद्यते, अथादि-सत्तामात्रेण दाहकत्वाभ्युपगमः, सत्तामात्रं च सकलजगदपि प्रति अविशिष्टमिति कथं विवेकेन कार्यभावाभावदर्शनमुपपद्यत इति ॥२९५॥ स्यादेतत्, प्रत्यक्षत एव किंचिद्दहन् किंचिच्चादहन् दृश्यते, तत्कथमुच्यते भावाभावदर्शनं नोपपद्यते इत्यत आह-- डाहम्मि णो विगाणं कह घडई सोत्ति? एत्थ सव्वेसिं । एत्थवि पतिणियतो च्चिय तस्स सहावो णिमित्तं तु ॥ २९६ ॥ (दाहे नो विगानं कथं घटते स इति? अत्र सर्वेषाम् । अत्रापि प्रतिनियत एव तस्य स्वभावो निमित्तं तु॥) दाहे प्रतिनियतशुष्केन्धनादिवस्तुविषये न विगान-न विप्रतिपत्तिस्तस्य प्रत्यक्षत उपलभ्यमानत्वात्, किंतु स दाहः प्रतिनियतवस्तुविषयतया प्रत्यक्षत उपलभ्यमानः कथं घटत इत्यत्र सर्वेषां वादिनां विगानम्, तंत्र च यथा भवदभ्युपगमस्तथा नोपपद्यते, यथोक्तं प्राक् । ननु कथं नोपपद्यते यावता 'अत्रापि' दाहस्य प्रतिनियतवस्तुविषयत्वे 'तस्य' वहे: प्रतिनियत एव स्वभावो 'निमित्तं' नियामको विद्यत एव, तुरेवकारार्थः ॥२९६॥ अत्राह-- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ને પામીને જ સ્વકાર્ય કરે છે. કેમકે આજ પ્રમાણે પ્રત્યક્ષથી નિશ્ચય થાય છે. અને દરેક વસ્તુઅંગે તથા પરિણામિરૂપે જ તે-તે કાર્ય કરવા ન કરવાનો નિશ્ચય થાય છે. તેથી આ પરિણામવાદને છોડી અન્યરૂપે વસ્તુસ્વભાવની લ્પનામાં જ આ વિવાદ ઉભો જ છે. ર૯૩ (सत्तामात्रथा आर्य मसि) બૈદ્ધ :- કારણ પોતાની સત્તા ( હાજરી)માત્રથી જ કાર્યનું ઉત્પાદક છે, તેથી તમારે આ બાબતમાં વિવાદ કરવો નહિ. અહી આચાર્યવર ઉત્તર આપે છે. गाथार्थ :- Gत्तर :- (•• •°51मर्थ.) ने भनि तपा मा१३ परि॥म पाभ्या विना मात्र शथी . જ દાહક હોય, તો અનિએ ત્રણે લોને બાળી નાખવા જોઈએ. કેમકે ત્રણે લોકમાટે તેની હાજરી સમાનતયા છે. દ્ધ :- અનિને વૈલોક્યદાહક(ત્રણલોક બાળવાનો) સ્વભાવ નથી. તેથી અગ્નિ ત્રણે લોકને બાળતો નથી. ઉત્તરપક્ષ :- આવી લ્પનામાં તમારી શ્રદ્ધા જ પ્રમાણ છે. અર્થાત્ આ લ્પનામાં તમારી સ્વદર્શનશ્રદ્ધાને છેડી અન્ય ઈ પ્રમાણ નથી. કેમકે સત્તામાત્રથી દાક્તા સ્વીકારવામાં તેની (=અનિી) સત્તા ત્રણે લોકમાટે સમાન હોવાથી દહન–અદહન સ્વભાવનો ભેદ કરવો શક્ય નથી. ર૪ અહીં બૌદ્ધ કહે છે. ગાથાર્થ :- અનિ કોઈક વસ્તુને બાળતો દેખાય છે, બધી વસ્તુને બાળતો દેખાતો નથી. તેથી શ્રદ્ધામાત્ર કેવી રીતે કહેવાય ? (ઉત્તરપક્ષ) મૂઢા સત્તામાત્રવિશેષથી તો આ પણ વિરોધ પામે છે. બૌદ્ધ :- અગ્નિ સુકાલાકડાવગેરે કેટલીક વસ્તુને જ બાળતો દેખાય છે, નહિ કે આખા જગતને. તેથી આ પૂર્વોક્ત લ્પના માત્ર શ્રદ્ધારૂપ શી રીતે બને? તેવા પ્રકારનું કાર્ય ઉત્પન્ન કરવામાં સમર્થ સ્વભાવ શક્તિ કહેવાય છે. અને આ શક્તિ કાર્યરૂપલિંગથી જ્ઞાત થાય છે, %ાં જ છે કે “શક્તિ કાર્યથી અનુમેય છેપ્રસ્તુતમાં દાહાત્મકકાર્ય સૂકાલાકડાવગેરેમાં જ દેખાય છે આખા જગતમાં નહિ. આમ અમુકમાં કાર્ય દેખાય છે, બીજામાં નહિ. કાર્યના આ ભાવાભાવનું દર્શન અનિની પૂર્વોક્ત સ્વભાવ લ્પના (અગ્નિનો અમુકને જ બાળવાનો સ્વભાવ છે તેવી લ્પના) વિના અનુપપન્ન છે, આમ આ દર્શનની અન્યથા અનુપપત્તિના બળપર અને કાર્યલિંગક અનુમાન પ્રમાણની તાકાતપર પૂર્વોક્ત લ્પનાનો નિશ્ચય કરાયો છે, નહિ કે માત્ર શ્રદ્ધાના બળપર. ઉત્તરપક્ષ :- આ જ તમારી જાડી બુદ્ધિ છે. સત્તામાત્રના અવિશેષથી તો દાહકાર્યના આ ભાવાભાવનું દર્શન પણ વિરોધ પામે છે. સર્વથા અનુપપન્ન બને છે. જૂઓ તમે સત્તામાત્રથી દાહકતા સ્વીકારો છે. અને સત્તામાત્ર તો સળ જગતને અપેક્ષીને સમાન છે તેથી વ્યવસ્થિત વિભાગપૂર્વક કાર્યના ભાવ અને અભાવનું દર્શન શી રીતે સંભવી શકે? અર્થાત્ ન જ સંભવે મારપા - - - - - - - - - - - livella Gun-1 *

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292