Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 183
________________ वैफल्यादिप्रसङ्गात्, यदि हि तत्कार्य सत्स्वभावं तर्हि तस्याग्रेऽपि विद्यमानत्वात् किं तेन कारणेन कामिति वैफल्यम्, आदिशब्दादनवस्थापरिग्रहः, विद्यमानस्यापि हि करणाभ्युपगमे विद्यमानत्वाविशेषाद् भूयो भूयः करणप्रसङ्ग इत्यनवस्था । द्वितीयपक्षे दोषमाह-तदभावप्रसङ्गादिदोषात्, शाहि-यदि असत्स्वभावं तत्कार्य तर्हि न केनापि खरविषाणवत् तदुत्पादयितुं शक्यं, स्वभावस्यान्यथाकर्तुमशक्यत्वादिति तदभावप्रसङ्गः, अत्रादिशब्दात्तदन्यभावप्रसक्तिपरिग्रहः, तथाहि-यदि असत्स्वभावमपि जन्यते ततोऽसत्स्वभावत्वाविशेषात् खरविषाणमपि जन्येतेति । तृतीयपक्षे दोषमाहअभ्युपगमबाधात इति, न हि सत्स्वभावासत्स्वभावं युष्मत्समयेऽभ्युपगम्यते, एकान्तवादहानिप्रसङ्गात्, जैना ह्येवमुपदिशन्तो विदितयथावस्थितवस्तुतत्त्वाः सदसि विराजन्ते, यदुत--कारणावस्थायां कार्य द्रव्यात्मकतया सत्स्वभावं पर्यायात्मकतया चासत्स्वभावमित्युभयस्वभावमिति । तुरीयपक्षे दोषमाह-असंभवतश्च, न ह्येवं संभवोऽस्ति यथा न सत्स्वभावं कार्य नाप्यसत्स्वभावमिति, एकतरस्वभावप्रतिषेधे सामर्थ्यादन्यतरस्वभावविधिप्रसक्तेः ॥२५५॥ आशङ्काशेष परिहरन्नाह-- ण य तं तदेव सत्तस्सभावजणणस्सहावगं जुत्तं । पुव्वमसत्तसहावं एवं पडिसिद्धमेयं तु ॥ २५६ ॥ (न च तत् तदैव सत्त्वस्वभावजननस्वभावकं युक्तम् । पूर्वमसत्त्वस्वभावमेवं प्रतिषिद्धमेतत्तु) नच तत्-कारणं यदा कार्यमुत्पद्यते तदैव सत्स्वभावजननस्वभावमिति कल्पयितुं युक्तम्, यस्मात्तत्कार्य પૂર્વમસ0ાવવાની સત્વમાવમિચેતવ્રતિષિ-પરસ્પર વ્યાહતમ્ | -- પ્રશ્ન મનવમવં મિરાनीमकस्मात् सत्स्वभावं जातम्?, गगनेन्दीवरादीनामपि तथाभावप्रसङ्गादिति ॥२५६॥ एतेणं चिय खित्ता मूलविगप्पाण पच्छिमा दोवि । जंतुल्लजोगखेमा भणियविगप्पेहिं ते पायं ॥ २५७ ॥ (एतेनैव क्षिप्तौ मूलविकल्पानां पश्चिमौ द्वावपि । यत्तुल्ययोगक्षेमौ भणितविकल्पाभ्यांतौ प्रायः) 'एतेनैव सत्स्वभावजननशीलादिविकल्पचतुष्टयनिराकरणेन, 'मूलविकल्पानां' किं तदभावविनाशमित्यादीनां संबन्धिनौ द्वौ यौ पाश्चात्यविकल्पौ उभयानुभयलक्षणौ तौ प्रतिक्षिप्तौ द्रष्टव्यौ, यस्मात्तौ भणितविकल्पाभ्यामुभयानुभयलक्षणाभ्यां प्रायस्तुल्ययोगक्षेमौ, तुल्याभ्युपगमबाधादिदोषसद्भावात् ॥२५७॥ पुनरपि परपक्षमाशङ्कमान आह-- - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - પ્રથમ વિલ્પમાં સસ્વભાવી કાર્યની ઉત્પત્તિ સ્વીકારી છે. હવે જો કાર્યનો સતત-વિદ્યમાનતા)સ્વભાવ હોય, તો કાર્ય પૂર્વે પણ વિદ્યમાન છે જ. તેથી તે અંગે સ્પેલા કારણનું કોઈ પ્રયોજન નથી. આમ કારણવૈફલ્યપ્રસંગ છે. ઉપરાંત આદિશબ્દથી અનવસ્થાદોષ પણ છે. કેમકે સસ્વભાવી હોવાથી કાર્ય સ્વયં વિદ્યમાન છે. માં જો કારણ તેને કરો, તો વારંવાર તેને(=કાર્યને) ક્ય જ કરશે, કેમકે દરવખતે તેમાં(=કાર્યમાં) પૂર્વવત સસ્વભાવ પડેલો છે. આ દોષના ભયથી જો અસ્વભાવી કાર્યની ઉત્પત્તિરૂપ બીજો વિલ્પ સ્વીકારશો, તો ઉલમાંથી ચૂલમાં પડશો. કેમકે બીજાપક્ષે કાર્યના અભાવનો પ્રસંગ છે. જો કાર્ય અસવભાવવાળું હોય, તો ગધેડાના શિંગડા જેવા તે(=કાર્ય)ને ઉત્પન્ન કરવાની તાકાત કોઇની નથી. કેમકે સ્વભાવને બદલવો અવાક્ય છે. તાત્પર્ય :- જેમ અસ્વભવાવાળા ખપુષ્પવગેરે દી ઉત્પન્ન થઈ શકતા નથી, તેમ અસત્વભાવવાનું કાર્ય લાખ પ્રયત્ન કરો તો પણ ઉત્પન્ન થઈ શકે નહિ. “આદિપદના ઉલ્લેખથી અહીં બીજો દોષ પણ સુચિત થાય છે. જો અસત્વભાવવાળી વસ્તુ પણ ઉત્પન્ન થઈ રાતી હોય, તો કાર્યની જેમ સમાન અસ્વભાવવાળા ખપુષ્પવગેરે પણ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. આમ માત્ર સત્પશે અને માત્ર અસત્પક્ષે દોષ હોવાથી જે કાર્યને સત્-અસત્ ઉભયસ્વભાવી સ્વીકારશો, તો તમને સિદ્ધાન્તબાધ આવશે. સત્-અસઉભયસ્વભાવ સ્વીકારવામાં અનેકાન્તવાદની જ્યપતાકા ફરકે છે. વસ્તુતત્વના હાર્દને પામેલા જૈનો જ આવી અનેકાન્તની દેશના દેતાં સભામાં શોભી રહ્યા છે કે - “કાર્ય સ્વયં કારણઅવસ્થામાં દ્રવ્યસ્વરૂપે સસ્વભાવી છે, અને પર્યાયરૂપે અસસ્વભાવી છે.(આમ ઉભયંસ્વભાવી છે) પણ તમે(=બૌદ્ધોએ) એકાન્તવાદ અપનાવ્યો છે. તેથી તમારે હિસાબે તો વસ્તુ સસ્વભાવ અને અસત્વભાવ એમ ઉભયસ્વભાવી સંભવે નહિ. તેથી આ વિલ્પમાં તમારે સિદ્ધાન્તબાધ છે. આ ત્રણે પક્ષમાં રહેલા દોષોના ભયથી તમે અનુભયસ્વભાવસૂચક ચોથો વિલ્પ સ્વીકારશો, તો પણ છૂટકારો નહિ પામો. કેમકે આ પક્ષે અસંભવદોષ છે. કારણકે એવું ક્યારેય સંભવતું નથી કે કાર્ય સસ્વભાવવાળું પણ ન હોય અને અસત્વભાવવાળું પણ ન હોય. કેમકે આ બેમાંથી એક્ના પ્રતિષેધમાં આપોઆપ બીજા સ્વભાવની સ્વીકૃતિ થઈ જાય છે. મારાપા બાકી રહેલી આરાંકાને દૂર કરતાં કહે છે. વળી એવી લ્પના કરવી પણ યોગ્ય નથી કે જયારે કાર્ય ઉત્પન્ન થાય છે, ત્યારે જ કારણ “સ્વભાવીને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે. કેમકે તે કાર્ય પૂર્વે અસ્વભાવવાળું હતું. હવે તેને સ્વભાવ (=સસ્વભાવવાળું) સ્વીકારવામાં - પરસ્પરવિરોધ છે. જે પૂર્વે અસ્વભાવવાળું હોય, તે હવે શી રીતે અકસ્માત( કોઇ નિમિત્ત વિના) સસ્વભાવવાળું બની શકે? જો અસ્માત પણ સ્વભાવમાં ફેરફાર મંજૂર હોય, તો આકારાકુસુમના સ્વભાવમાં પણ તે પ્રમાણે માનવાનો પ્રસંગ આવશે. (=સસ્વભાવની કલ્પના માનવી પડશે.) પરપદા * (છેલ્લા બે વિલ્પોનું ખંડન). ગાથાર્થ :- આમ “સસ્વભાવી કાર્યોત્પાદક સ્વભાવ' આદિ ચાર વિલ્પોને અયોગ્ય ઠેરવ્યા. તેથી “કારણ શું કરે છે ? શું તેના =કાર્યના) અભાવનો વિનાશ” ઈત્યાદિ જે મૂળવિલ્પો (ગા.ર૫૦ માં) બતાવ્યા હતા. તેના છેલ્લા બે વિલ્પો હતા..... ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૨

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292