Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 220
________________ माषे स्निग्धत्वोष्णत्वयोर्जात्यन्तरात्मकत्वाभावात् । अन्योऽन्यानुवेधेन हि स्वभावान्तरभावनिबन्धनं जात्यन्तरात्मकत्वम्, न चात्रान्योऽन्यानुवेधोऽस्ति, तयोः खण्डशो व्याप्त्याऽवस्थानात, न च वाच्यं कथमेकस्मिन् द्रव्ये परस्परानुवेधमन्तरेण गुणानामवस्थानं घटत इति?, क्वचित्तथादर्शनात, गुञ्जाफलादौ हि परस्परानुवेधमन्तरेणापि रक्तत्वकृष्णत्वादीनां गुणानां देशव्याप्त्याऽवस्थानमुपलभ्यत एव, तथा माषेऽपि अन्योऽन्यानुवेधमन्तरेण देशव्याप्त्या स्निग्धत्वोष्णत्वयोरवस्थानं भविष्यतीति न कश्चिद्दोषः । देशभेदावस्थितगुणद्वयाभेदतोऽनेकरूपतापत्तेः द्रव्यस्य कथमेकरूपतेति चेत्, नैष दोषः, एकान्तेन द्रव्यस्यैकरूपताऽनभ्युपगमात्, समानपरिणामो हि विशिष्टो द्रव्यमित्युच्यते, "तुल्याशों द्रव्यमिति वचनात्”, स चासमानपरिणामाऽविनाभूततया एकानेकस्वभाव इति । यत्र तु स्निग्धत्वोष्णत्वयोरितरेतरानुवेधतो जात्यन्तरात्मकतोपजायते तत्र प्रत्येकावस्थासंभविदोषाभाव एव, यथा दाडिमे, "स्निग्धोष्णं दाडिम हृद्यं, श्लेष्मपित्तविरोधि चेति" । ततो माषे स्निग्धत्वोष्णत्वयोरन्योऽन्याननुवेधेन जात्यन्तरात्मकत्वाभावात् कफपित्तदोषकारित्वं न नो व्यभिचारनिबन्धनम् ॥ इत्थं च द्रव्यपर्याययोर्भेदाभेदपक्षे जात्यन्तरात्मके व्यवस्थिते सति यदप्येतत् परैरुच्यते-"ये भेदाभेदमात्रे तु, दोषाः संभविनः कथम्। तत्सद्भावेऽपि ते न स्युरिति ब्रूयाद्विचक्षणः?॥१॥" तथा-एकान्तिकावनन्यत्वाद्भेदाभेदौ तयो(वम्। अन्योऽन्यं वा तयोर्भेदो, नियतो धर्मधर्मिणोः ॥२॥ तयोरपि भवेद्भेदो, यदि येनात्मना तयोः । पर्याया द्रव्यमित्येतत्, यदि भेदस्तदात्मना ॥३॥ भेद एव तथा च स्यान्नैवेकस्य द्विरूपता । द्रव्यर्यायरूपाभ्यां, न चान्योऽस्तीह कश्चन ॥४॥ स्वभावो यन्निमित्तः स्यात्, तयोरेकत्वकल्पना । ततस्तयोरभेदे हि, स्वात्महानिः प्रसज्यते ॥५॥ तस्याभेदोऽपि ताभ्यां चेत्, यदि येनात्मना भवेत्। धर्माधर्मस्तदन्यश्च, यदि भेदस्तदात्मना॥६॥ भेद एवाथ तत्रापि, तेभ्योऽन्यत्परिकल्प्यते। तेषामभेदसिद्ध अर्थ, प्रसङ्गः पूर्ववद्भवेत्॥७॥ धर्मित्वं तस्य चैवं स्यात्, तत्तन्त्रत्वात्तदन्ययोः। न चैवं गम्यते, तत्र, वादोऽयं जाल्मकल्पितः॥८॥ इति" तदप्यत्यन्तं जिनमताऽनभिज्ञतासूचकमेव, प्रकारान्तरेण द्रव्यपर्याययोर्गुडसुण्ठिमाधुर्यकटुकत्वयोरिव भेदाभेदस्य व्यवस्थापनात्, - — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — પરસ્પર અનુવેધ નથી. કેમકે તે બન્ને ભિન્ન-ભિન્નઅંશે વ્યાપીને રહ્યા છે. શંકા :- એક જ દ્રવ્યમાં અનેક ગુણો પરસ્પરના અનુવેધ વિના રહે તે શી રીતે સંભવે? સમાધાન :- એક જ દ્રવ્યમાં ગુણો પરસ્પરના અનુવેધ વિના રહેતા ક્યાંક દેખાય છે. જુઓ - ચણોઠીવગેરેમાં પરસ્પર માં અનવેધ વિના પણ લાલાશ અને કાળાશ ભિન્ન-ભિન્નઅરાને વ્યાપીને રહેલાં દેખાય જ છે. આજ પ્રમાણે અડદમાં પણ સ્નિગ્ધતા અને ઉષ્ણતા અલગ-અલગ દેશને વ્યાપીને અને પરસ્પરના અનુવધ વિના રહ્યા હોય, તેમાં કોઇ શેષ નથી. શંકા :- ભિન્ન-ભિન્નઅંરો રહેલા બે ગુણાસાથે અભેદના કારણે દ્રવ્યમાં અનેકરૂપતાની આપત્તિ છે, તેથી તેમાં એકરૂપતા શી રીતે આવશે ? સમાધાન :- આ દોષ નથી. અમે દ્રવ્યને એકાંતે એકરૂપ સ્વીકારતા જ નથી. વિશિષ્ટસમાનપરિણામ જ દ્રવ્ય કહેવાય છે. “દવ્ય તુલ્યઅંશ(=સમાનપરિણામ)રૂપ છે. એવું વચન છે. આ સમાનપરિણામ અસમાનપરિણામ વિના સંભવે નહિ. (કારણકે અસમાનપરિણામ ન હોય, તો સમાનપરિણામને બદલે “એકપરિણામ કે “અભિન્નપરિણામ એમ જ કહેવું પડે) તેથી જ એકાનેકસ્વભાવ સિદ્ધ થાય છે. અર્થાત્ કથંચિત્ એકરૂપતા અને કથંચિત્ અનેકરૂપતા સિદ્ધ થાય છે. જ્યાં સ્નિગ્ધત્વ અને ઉષ્ણત્વના પરસ્પરઅનુવેધ થી જાત્યન્તરરૂપતા ઉદ્દભવે છે. ત્યાં તે બન્નેની પ્રત્યેક અવસ્થામાં સંભવતા ક્રમશ: કફ અને પિત્ત દોષો સંભવતા નથી. જેમકે દાડમમાં. ધું જ છે કે “ સ્નિગ્ધ અને ઉષ્ણ દાડમ સ્વાદિષ્ટ છે અને કફ તથા પિત્તનું વિરોધી છે.” અડદમાં સ્નિગ્ધત્વ અને ઉષ્ણત્વને પરસ્પર અનુવેધ ન હોવાથી ત્યાં જાત્યન્તરરૂપતા નથી. તેથી તે(=અડદ) કફ અને પિત્ત દેષ કરનારું બને, તેમાં અમને(અમારા સિદ્ધાન્તને) અનૈકાન્તિક દોષ લાગતો નથી. આમ દ્રવ્ય અને પર્યાય વચ્ચે જાત્યન્તરરૂપ ભેદભેદ સિદ્ધ થાય છે. તેથી બીજાઓ જે નીચે પ્રમાણે કહે છે, તે તેઓનું જૈનમતઅંગેનું અત્યંત અજ્ઞાન સૂચવે છે. બીજાઓ કહે છે... માત્ર ભેદ કે માત્ર અભેદ પક્ષે સંભવતા ઘેલો ભેદભેદ(તદુભયરૂપ)ના સદભાવમાં પણ કેમ ન લાગે? તે વિચક્ષણપુરૂષે બતાવવું જોઈએ. તથા “વહુ દ્રવ્ય-પર્યાયથી અનન્ય હોવાથી તે બન્નેનોદિવ્ય-પર્યાયનો) એકાન્તિભેદ અથવા એકાન્તિકાભેદ અવશ્ય પ્રસન્ન થશે. અથવા ધર્મ અને ધર્મનો પરસ્પર ભેદ અવશ્ય થશે. (તાત્પર્ય :- ધર્મ અને ધર્મી જે અભિન્ન હેય, તો કાંતો ધર્મરૂપ જ રહેશે, અને તો માત્ર ભેદ જ હેશે. (કારણ કે ધર્મ-પર્યાય સણવિનાશી છે.) કાંતો માત્ર ધર્મી જ રહેશે. અને તો એકાત્તે અભેદ જ આવશે. કારણકે ધર્મેદ્રવ્ય અન્વયી છે) હવે જે, બન્ને વચ્ચે કર્યાચિઠ્ઠ પરસ્પર ભેદ માનશો, તો જે સાધારણ કે અસાધારણ આત્મસ્વરૂપથી તે બે( દ્રવ્ય-પર્યાય)નો ભેદ સ્થપાય છે, તે સ્વરૂપથી જો ભેદ માનશો, તો એકાત્તે ભેદ જ રહેશે, (જેમકે ઘટ અને પટવચ્ચે) અને તેમ થવાથી એક વસ્તુમાં દ્રવ્ય-પર્યાય ઉભયરૂપતા નહી ઘટી શકે. શંકા :- અહી દ્રવ્ય-પર્યાયવચ્ચે ભેદનો સ્થાપક સ્વભાવ જ ભેદ પામે છે નહિ કે ભાવ. સમાધાન :- દ્રવ્ય અને પર્યાયને છેડી અન્ય કોઇ પે સ્વભાવ જ નથી. કે જે ભેદમાં નિમિત્ત બને. હવે જો તે બે ચચ્ચે એqઅભેદની કલ્પના કરો, તો સ્વાત્મહાનિ ઘેષ છે. (કાંતો ધર્મ, ધર્મરૂપતા છોડી ધમરૂપ બને કાંતો ધમએ ધર્મિરૂપતા બેડી ધર્મરૂપતા સ્વીકારવી પડે) હવે જો તે બેથીદવ્યરૂપતા-પર્યાયરૂપતાથી) વસ્તુનો અભેદ હોય, તો જે સ્વભાવથી ધર્મી ધર્મરૂપ છે. તેનાથી ભિન્ન સ્વભાવથી તે તદન્ય ધર્મથી સર્વથા ભિન્ન જ થશે. જો તે સ્વભાવથી ભેદ હોય, તો એકાત્તે ભેદ જ છે. હવે જે ત્યાં તેઓમાં અભેદની સિદ્ધિ કરવા તેઓથી અન્યની લ્પના કરો, તો પૂર્વવત્ જ પ્રસંગ આવશે. (એ અન્ય તેઓથી અનન્ય હોય, તો એકાત્તે ભેદ કે એકાત્તે અભેદ આવે ઈજ્યાદિ) વળી એ અન્ય સ્વયે જ ધર્મી બનશે, કેમકે તદન્ય(પૂર્વના દ્રવ્ય-પર્યાય) તેને આધીન છે. પણ ત્યાં આ પ્રમાણે દેખાતું નથી. તેથી આ વાદ(=ભેદભેદવાદ) દુષ્ટલ્પિત છે. | (શરના એકાન્તિકા....થી માંડી કિંમ્પતા... સુધીના શ્લોકો પ્રમાણવાર્તિકમાં રાબ્દાન્તરથી મળે છે. તેના આધારે ક્ષયોપશમ મુજબઅર્થ કર્યો છે. વિવર્ગ સંશોધન કરી સૂક્ષ્માર્થ પ્રાપ્ત કરે તેવી વિનંતી.) ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૦૯

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292