Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 288
________________ णण संसया पवित्ती फलसंपत्ती य निच्छयाओ उ । धन्नादिणाणरहिओ न हि गहणादौ कुणइ जु(जोत्तं ॥ ५३५ ॥ (ननु संशयात् प्रवृत्तिः फलसंपत्तिश्चनिश्चयतस्तु । धान्यादिज्ञानरहितो नहि ग्रहणादौ करोति यत्नम्) ननु कृष्यादिषु प्रवृत्तिः संशयादेव न ज्ञानात्तत्कथमुक्तम्- 'तीए वि फलं नाणाओ चेव त्ति' । स्थाहिप्रवृत्तिनिबन्धना फलप्राप्तिः प्रवृत्तिश्च संशयादतः फलप्राप्तिरपि संशयादेवेति भावः। आचार्य आह-'फलसंपत्ती य निच्छयाओ उ' अस्ति कृष्यादिषु प्रवृत्तिः संशयात्, फलप्राप्तिः-फलादानं पुनः चः पुनरर्थे तत्रापि निश्चयादेव, तुरेवकारार्थ । कुतः? इत्याह-हिर्यस्मान्न खलु धान्यादिज्ञानरहितस्तद्ग्रहणादौ यत्नं करोति, तथाऽनुपलम्भात्, तन्न प्रवृत्तेः संशयकृतत्वात् फलप्राप्तिरपि संशयादेव । एवमिहाप्यज्ञानपक्षे प्रथमतस्तद्विचाराभिमुख्यादिलक्षणात् संशयादपि प्रवृत्तिः स्यात् तदादानाभ्युपगमस्तु ज्ञानादेव युज्यते नान्यथा, तच्च ज्ञानं भवतां स्वाभ्युपगमविरुद्धमिति यत्किंचिदेतत् । ज्ञात्वा प्रवृत्तेरित्यत्रापि च प्रवृत्तिरुपादानलक्षणा विवक्षिता नेतरेत्यदोषः । अन्यथा ज्ञात्वा प्रवृत्तेरित्यस्योक्तप्रकारेण व्यभिचारदर्शनतोऽसाधनाङ्गत्वे तदभिधातुराचार्यस्य निग्रहस्थानमापद्येतेति ॥५३५॥ यत्पुनरुक्तम्- 'सवणे वि तविवक्खा नहि छउमत्थस्स पच्चक्खेत्यादि तत्र प्रतिविधानमाह-- नज्जति य तव्विवक्खाअपच्चक्खत्ते वि तस्सभिप्पाओ । भणिओववत्तिओ च्चिय मिलक्खुणातं तओऽजुत्तं ॥ ५३६ ॥ (ज्ञायते च तद्विवक्षाऽप्रत्यक्षत्वेऽपि तस्याभिप्रायः । भणितोपपत्तित एव म्लेच्छज्ञातं ततोऽयुक्तम्) ज्ञायते च तद्विवक्षायाः-सर्वज्ञविवक्षाया अप्रत्यक्षत्वेऽपि तस्य-सर्वज्ञस्याभिप्रायः । कुत इत्याह-भणितोपपत्तितः'पवत्तमाणं जन्न निवारेह' इत्यादिरूपायाः। ततश्च यत् म्लेच्छज्ञातमुदीरितं तदयुक्तमेव द्रष्टव्यमिति ॥५३६॥ यदपि च 'जं चाकज्जेत्याद्यभिहितं तदप्यसंगतम्, यत आह-- परिणामो पुण तिव्वो पावपवित्तीए बंधहेउ त्ति । नत्थेत्थ विसंवादो णय णाणं कारणं एत्थ ॥ ५३७ ॥ (परिणामः पुनस्तीव्रः पापप्रवृत्तौ बन्धहेतुरिति । नास्त्यत्र विसंवादो न च ज्ञानं कारणमत्र) — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — :- અજ્ઞાનવાદી :- જોકે અજ્ઞાનવાદ આગમિક નથી (આગમઘટિત નથી), છતાં પણ સંગત જ છે. ઉત્તરપક્ષ :- આ બરાબર નથી. કારણકે જાણીને જ પ્રવૃત્તિ થાય છે. વિચારશીલમાણસની છોડવાની કે ગ્રહણ કરવા ની પ્રવૃત્તિ ક્યારેય હેય કે ઉપાદેયના તત્વથી પરિજ્ઞાન વિના થતી નથી. જો તેવા જ્ઞાન વિના પણ પ્રવૃત્તિ થાય તો, તેઓની પ્રેક્ષાવત્તામાં ખામી આવે. અને આ પરિજ્ઞાન અજ્ઞાનપક્ષે અત્યંત અસંગત છે. તેથી અજ્ઞાનપક્ષમાં તમારી (ઉપાદેયરૂપે) પ્રવૃત્તિ શી રીતે સંગત થાય? કારણકે ત્યાં સ્વસિદ્ધાન્તસાથે વિરોધ છે. અને તમે જે ક્રાં કે “અજ્ઞાનવાદ સંગત જ છે.' તે ખરેખર તમારા અજ્ઞાનિપણાનું સૂચક છે. કારણકે જે ઉપપત્તિથી નિશ્ચિત થાય, તે જ ઉપપત્ન=સંગત કહેવાય અને અજ્ઞાનપક્ષના સ્વીકારમાં કઈ ઉપપત્તિ છે? અર્થાત્ કોઈ નથી. કારણકે ઉપપત્તિ જ્ઞાનહેતુક છે. અને જ્ઞાનથી તમે સો ગજ દૂર ભાગો છો. આપડા અહીં આચાર્યશ્રીએ %ો કે “જ્ઞાનથી પ્રવૃત્તિ થાય છે. ત્યાં અજ્ઞાનવાદી અનૈકાન્તિક્તા બતાવે છે. ગાથાર્થ :- અજ્ઞાનવાદી :- ખેતીવગેરે ક્રિયાઓમાં ખેલ્લો વગેરેની પ્રવૃત્તિ આ જગતમાં અજ્ઞાનથી થતી દેખાય છે, અને સફળ પણ થાય છે. તેથી વિચારશીલ માણસોની પ્રવૃત્તિ અવશ્ય જ્ઞાનપૂર્વક જ થાય તેવો નિયમ નથી. ઉત્તરપક્ષ :- ખેતીવગેરે અંગેની પ્રવૃત્તિમાં ફળ તો જ્ઞાનથી જ મળતું સમજવું. ૫૩૪મા અહીં અજ્ઞાનવાદી કહે છે. ગાથાર્થ:–અજ્ઞાનવાદી :- ખેતીવગેરેમાં પ્રવૃત્તિ સંશયથી જ છે જ્ઞાનથી નહિ, તેથી તેનું ફળ પણ જ્ઞાનથી જએવું કહેવું નહીં. કારણકે ફળપ્રાપ્તિ પ્રવૃત્તિ પર આધાર રાખે છે. તેથી જો પ્રવૃત્તિ સંશયથી હોય, તો ફળપ્રાપ્તિ પણ સંશયથી જ છે. ઉત્તરપક્ષ :- અલબત્ત, ખેતીવગેરેમાં પ્રવૃત્તિ સંપાયથી છે પરંતુ ફળનું ગ્રહણ તો નિશ્ચયથી જ છે. (“ચ” “પુન: અર્થમાં છે અને “"જકારઅર્થક છે.) કારણકે ધાન્યવગેરેના જ્ઞાન વિના ધાન્યઆદિના ગ્રહણમાં યત્ન કરે નહિ. કારણકે જ્ઞાન વિના ગ્રહણમાં પ્રવૃત્તિ થતી દેખાતી નથી. તેથી પ્રવૃત્તિ સંપાયથી હોય, તેથી ફળપ્રાપ્તિ પણ સંશયથી હોય તેવું નથી. આ જ પ્રમાણે અજ્ઞાનપક્ષમાં પણ આરંભમાં ક્રાચ તેના(અજ્ઞાનવાદના) વિચારની અભિમુખતાઆદિરૂપ (આ અજ્ઞાનવાદ કેવો મત હશે! શું સાચો હશે ?• ઈજ્યાદિ) સંશયથી પ્રવૃત્તિ થાય પણ ખરી. પરંતુ એ મતને ગ્રહણ કરવાની સ્વીકૃતિ તો એ મતના જ્ઞાન થયા બાદ જ સંભવે, અન્યથા નહિ. અને આ જ્ઞાન તમારા સિદ્ધાન્તની વિરુદ્ધ છે. તેથી તમારી વાતો ફાલતું છે. આચાર્યએ “જ્ઞાતા પ્રવૃતેઃ' (જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ) એવું જે ક્યાં તે ઉપાદાનરૂપ પ્રવૃત્તિઅંગે સમજવાનું છે, તેથી કોઈ દોષ નથી. નહિતર તો ખેતી વગેરેમાં સંશયથી પ્રવૃત્તિઆદિ ઉપરોક્તવાતથી “જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિના નિયમમાં અનેકાન્તિક્તા આવવાથી તે સાંધનાંગ(=હેતુભૂત અવયવ) બની ન શકે તેથી તેનો સાધનતરીકે ઉપન્યાસ કરનારા આચાર્ય નિગ્રહસ્થાન પામે. આપ૩પા અજ્ઞાનવાદીઓએ ગાથા ૫૦૬માં કઠાં કે “શ્રવણમાં પણ સર્વજ્ઞની વિવક્ષા જન્મસ્થને પ્રત્યક્ષ નથી ત્યાં ઉત્તર આ છે. ગાથાર્થ :- સર્વજ્ઞની વિવક્ષા પ્રત્યક્ષ ન હોવા માં જન્મ નિવારેઇ (ગા.પર૬)માં બતાવેલી ઉપપત્તિથી કે. અર્થશાનને અનુસાર પ્રવૃત થનારને અટકાવતા નથી. ઈત્યાદિ સર્વાના અભિપ્રાયનું જ્ઞાન થાય જ છે. તેથી મ્લેચ્છનું જે સ્ટાન્ત બતાવ્યું તે તદ્દન અયોગ્ય છે. પાપા અજ્ઞાનવાદીઓએ “જે ચાજૂજાયરાણ' (ગા.૫૧૦) ઈત્યાદિ ગાથામાં જે કહ્યું કે “અકાર્યમાં પ્રવૃત્ત થનાર જ્ઞાનીને તીવ્ર ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૨૭૭

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292