Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 68 દ્વિતીય પલવ. છે તેવા ઈષ્યરૂપી પાપથી હે પુત્રે ! તમે દૂર રહેજે. (2). આવી હિતને ઉપદેશ કરનારી, બનેલ વાતની સાક્ષીરૂપ તે બેગાથાઓ વાંચી, હૃદયમાં ધારણ કરીને પંકપ્રિયના પુત્ર નીતિ તથા ધર્મમાં તત્પર થયા. આ પ્રમાણે કથા કહીને ધનસાર પિતાના ત્રણ પુત્રોને શિખામણ આપવા લાગ્યા કે–“જુઓ, ઈષ્યદેષથી પંકપ્રિય કુંભાર આભવ તથા પરભવના રેષ દોષરૂપી ઝાડના ફળ જેવા હજારે દુઃખેને કે ભેગા થઈ પડ્યો માટે સકારણ અથવા નિષ્કારણ કરેલી ઈર્ષા સુખી કરેજ નહિ તે ધ્યાનમાં રાખજે.વધારે શું કર્યું? શરૂઆતથી ઈર્ષ્યાને આશજ હૃદયને બાળે છે અને ત્યાર પછી તેની ફેકટ ચિંતામાં આપણું શરીરની અંદર રહેલ રસધાતુઓ પણ બળે છે. કૌચા ઝાડનું આલિંગન કઈને સુખકર્તા થાય ખરૂં કે? તેથી તે અસહ્ય ખરજજ ઉત્પન્ન થાય.” માટે ફરી ફરીને કહું છું કે–“મહારા વહાલા પુત્રો ! જે પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ દુઃખ દૂર કરવાની તમારી ઈચ્છા હોય તે ઈર્ષ્યાને બીલકુલ છેડી સગુણને જેવાને જ પ્રયાસ કરે. આમ બહુ પ્રકારે શિખામણ આપવાથી તેના પુત્ર ઉપર ઉપરથી સહેજ સરળતા દેખાડવા લાગ્યા. ઈતિ શ્રી જિનીતિસૂરિવિરચિત પદબંધ શ્રી દાનકદ્રમના ગદ્યબંધ શ્રી ધન્યચરિત્રના લક્ષદ્રય ઉપાર્જન નામના બીજા પલ્લવનું ગુજરાતી ભાષાંતર. સ્વક